________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેમથી કરા
આત્મિક જ્ઞાન પ્રાપ્ત કરનાર ભાગ્યશાળીને વ્રત-તપ
જપ વગેરે ઘણા સહારા આપી માહ મમતા, અહંકારની જંજાળ દૂર કરાવે છે. અને આઠે ચકર્મના ક્ષય કરાવી જન્મ-જરા અને મરણના દુ:ખાને ટળાવે છે.
આંતર જ્યાતિ
શક્તિ ન હોય તેમજ બળ-બુદ્ધિ અને સત્તા ન હોય તે પણ જ્ઞાનીની નિશ્રાએ વ્રત, તપ, જપ કરવાથી એ બધું જ આવી મળે છે. આથી સુજ્ઞ મનુષ્યનું એ કર્તવ્ય છે કે તેણે વ્રત, તપ, જપ કરવાં જોઈએ
દેવા, દાનવાને બળ અને બુદ્ધિ હૈાય છે પણ વ્રતતપ જપમાં દીન હાવાથી તેઓ વૈર–વિરાધ, ઈર્ષ્યા વગેરેના દૂર કરી શકતા નથી. જ્યારે માણસા પાસે વૈભવના અભાવ હાય છે તે પણ તેઓ વ્રત-તપ-જપથી વેર-વિરાધના નાશ કરી શકે છે.
*
સત્તા, સૌંપત્તિને શક્તિ કરતાં જ્ઞાન પૂર્વક આરાધેલ વ્રત-નિયમ વગેરેમાં એક એર પ્રકારની શક્તિ રહેલી છે. તેનાથી આત્મ ધમ સહેલાઈથી સધાય છે. આથી માણસે વ્રત-તપ ઉપર પ્રેમ રાખવા જરૂરી છે. ઘણા માણુસા વ્રતતપ કરે છે પણ જોઈએ તેવા તેમાં આદર તેમજ પ્રેમ રાખતાં નથી જેથી તેઓ વેર-વિરાધ વધારીને હલકી ગતિમાં સાઈ પડે છે.
For Private And Personal Use Only