________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫
આંતર જ્યોતિ
છુટકે જ નથી મનુષ્યમાં સહન શકિતને ગુણ રહેલે જ છે. અને જ્યાં માનવીને પિતાને લાભ દેખાય છે ત્યાં તે સહન પણ કરે છે. તે મુજબ પોતાના પર આવી પડેલી વિપત્તિઓ અને વિડંબનાઓને સહી લેવામાં લાભ રહે છે, એમ સમજીને જે માનવી એ દુખોને જ્ઞાન પૂર્વક સહન કરી લે તે એ દુઃખે જરૂરથી દૂર થઈ જાય. કારણ જ્ઞાનના પ્રભાવ આગળ દુઃખનું જોર બહુ ચાલતું નથી.
માનવીએ આ સમજ કેળવવી જોઈએ કે દરેક દુઃખ પોતે જ ઊભું કરેલું છે. આ દુઃખને જે અજ્ઞાનતાથી કંટાળાપૂર્વક રાડો પાડીને કે માનસિક કલેશ ઊભું કરીને સહન કરવામાં આવે તે દુઃખની વેદના વધુ બળવત્તર બને છે. તેનાથી ઉલટુ આ દુખ તે મેં જાતે જ ઊભું કરેલું છે. ને તે ભગવ્યા સિવાય મારે છુટકો નથી એમ જ્ઞાનપૂર્વક સમજીને સહન કરવામાં આવે તે એ દુઃખથી બહુ વેદના થતી નથી ઉલટુ કાળી વેદનામાં પણ થોડી શાંતિ મળી રહે છે.
માનવભવની સાર્થકતા અને સફળતા દુઓને જ્ઞાનપૂર્વક સહન કરવામાં રહેલ છે. કારણ કેટી જન્મના પાપે. આ ભવમાં દુખે ઊભા કરે છે ને માનવીને રીબાવે છે, એ દુઃખને દૂર કર્યા સિવાય, તેમજ તેને ભગવ્યા સિવાય ઉન્નતિ કયાંથી થાય?
હને રિક્ષા કરે છે સાથે કેટ જ રાન
For Private And Personal Use Only