________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ કાણ કરી શકે ? અનાહિકાલિન આ મેહ પ્રકૃતિના દબાણને દૂર કરવા સમ્યગજ્ઞાની જો પોતાની શકિત ગેાપવ્યા વિના ફારવે તે આ દબાણુ જરૂરથી હળવુ' અને અને આત્મશિકતના સથા પ્રગટભાવ થતાં સર્વત્ર અને સદા તે દખાણુને દૂર કરી સત્ય સ્વાધિનતાના અધિકારી અને.
આંતર જ્યાતિ
કર્મની સત્તાનું દુખાણુ ખસે એમ છે. પરંતુ આ દબાણુ સથા કાણુ ખસેડી શકે? વિચાર વિવેક કરવા પૂર્ણાંક તેની જંજાળમાં ફસાય નિહ તે જ આ દબાણુ સથા ખસેડી શકે. અન્યજને તેા તેના દબાણમાં ઘટાઇને દુ:ખમય જીવન જ પસાર કરે છે. માટે જ્ઞાનપૂર્વક શિતને ફારવા.
*
દબાણ દૂર કરવાની ઈચ્છાવાળા એમ કહે છે કે અમે જ્ઞાનપૂર્વક શક્તિને ફારવીએ છીએ છતાં ચિંતા શાક સતાપ વગેરેનું દબાણુ આવુ થતુ નથી. તેનું શું કારણ? તેનુ એ જ કારણ કે જેવું દખાણુ હાય તેવી શક્તિ ફારવવી જોઇએ. દબાણ જોરદાર હોય તે! શકિત પણ જોરદાર જ ફેારવવી જોઈએ. તે જ દબાણુ એવુ થાય અને દુઃખ દૂર થાય. માટે જેવુ દબાણુ તેવા પ્રયત્ન તેને દૂર કરવા માટે કરો.
For Private And Personal Use Only