________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ
આંતર તિ
એ ભ્રમણું છે સંસારના વિષય સુખની તૃણમાં તણાયેલ શ્રીમતે– રાજા મહારાજાઓ એમ માને છે અને બોલે છે, કે વિકારને શાંત કરવા વિકારના સાધને મેળવવા જોઈએ, તેથી અમે તેના કારણે તપાસી સત્તા-સંપત્તિ-સાહ્યબી ને આરંભ સમારંભ કરીને મેળવી છે, અને મેળવી ત્યારે જ વિકારની પીડા દૂર કરવા પહેંચી વળશું. તે માટે રમે મહેનત કરીએ છીએ.
ઠીક છે, પરંતુ વિકારની પીડા ક્યાં સુધી શાંત રહેશે તેને વિચાર કર્યો છે? ક રણ શાંત બનેલ વિકારે ઘડી બે ઘડી શાંત બની ફરી ઉછાળે મારે છે, અને ઉત્તરોત્તર વધતા જ જાય છે. માટે તે વિકારને વિશ્વાસ રાખવા જે નથી. તેને વિશ્વાસ કરવાથી ભવિષ્યમાં ધર્મને ભૂલી જવાથી અસહા યાતનામાં ૧ લાવું પડે છે. અને તેવા દુઃખને સહન કરવાની શક્તિ વિ રેિને લીધે નાશ પામેલ હોવાથી તેના દુઃખે અસહ્ય લાગે છે. માટે વિકારોના સાધન જ વિકારોને શાંત કરશે એ મા તા ભૂલી ભરેલી છે. તે તેને ત્યાગ કરવા સમ્યગજ્ઞાન મે છે.
For Private And Personal Use Only