________________
Shri Mahavir Jain Aradhana Kendra
८८
www.kobatirth.org
આ. કીતિ સાગરરિ રચિત
પેાતાના પુત્રની સાથે કમાવા પરદેશ ગયે ઘરમાં એકલી તેની સ્ત્રી છે તે ખાવા પીવામાં જ આનંદ માનવા લાગી. તપ જપની વાત સાંભળતાં જ ભડકે છે તેના પતિ, ક્ષુ ધન આપી ગએલ હાવાથી કેાઈની પણ પરવા તેજ઼ીને હતી નહી. ગમે ત્યાં જવામાં તેની કાચ થતા નહી. અનુક્રમે સ્વચ્છંદી અનેલ હાવાથી અટ્ઠચાલની થઈ કાઇ પણની લાજ શરમ નહી ડાવાથી આવેલ ધનની મરખાદી કરવા લાગી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
!
કોઇ સંબંધી શીખામણ દેતા તેની બરાબર ખખર તે ઝગડા ઉભા કરી કલંક પણ દેવામાં ખાકી રાખે નહી એટલે તેણીને કાઈ, કહી શકતું નહી. પણ તેવામાં એક આવે!, તેની શેરીમા ભીક્ષા માગવા આવે છે, તે ભીક્ષા માગતા ખેલે છે કે કુરંગા વે ભરંગા-ખાદેગાવા પડેગા” આ પ્રમાણે ખાવાનુ વચન સાંભળી શકાતુર મની અને મનમાં માનવા લાગી કે મારી ફજેતી આ પ્રમાણે મેલીને કરી રહ્યો છે. અને મારા ધણી આવશે ત્યારે મારી ખાચાલની મીના કહી દેશે. માટે તે આવ્યા પહેલાંજ ખાવાના ઘાટ ઘડી નાંખવા હળાહળ વિષ નાંખી આ રાંડે ચાર લાડુએ બનાવ્યા. અને ભીક્ષા લેવા માટે આવેલા ખાવાજીને આલાની ચાર મેદકા આપ્યા. માવાજી લઇને ઝુંપડીમાં આવ્યા ચારલાડુઓને ખીજે દિવસે ખાવાના રાખી જે રોટલા વિગેરે ભીક્ષામાં આવ્યું હતું તે ખાઈને રાત્રીમાં સૂઈ ગયે બનવા જોગ છે કે મધ્યરાત્રીએ એ માણસે આવીને ઝુંપડી ખખડાવી ખાવાજી જાગ્રત થયા પૂર્વક ઉભા થઈને બારણા ઉઘાડી
For Private And Personal Use Only