________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસર રચિત વિશ્વાસઘાતી આ બ્રાહ્મણને આટલે પણ વિચાર આવ્યે નહી કે એક પઠાણ મુસ્લમીને મંત્રી પદની લાલચ આપી. પણ બ્રાહ્મણે ઉપર વિશ્વાસ રા૫નાર આ રાજાને દશે નહી દે. દગો દેવામાં પઠાણ તરફથી મંત્રી પદ મળશે કે નહીં મળે તેને વિચાર કર્યો નહી. નૃપ ચિન્તામણીની આજ્ઞા મળતાં આ બ્રાહ્મણ શેરખાં પઠાણને મળે. રાજાને કહેલી વાત પણ સંભળાવી. પઠાણે ખુશી થઈને પિતાના સીપાઈઓને પડદામાં રાખી સ્ત્રીઓ આવે છે આ બાનાએ રેહતાસના કિલ્લામાં પ્રવેશ કરાવ્યો એક બે વાર હીંદુ સ્ત્રીઓને ડાળીઓમાં બેસાડી પ્રવેશ કરાવ્યું અને પછી પઠાણ સીપાઈઓને આ પ્રમાણે બારસો પંદરશે સીપાઈને દાખલ કર્યા. રાજાને ખબર પડવા દીધી નહી. રાજા તે જાણે છે કે સઘળા હિન્દએ મારે શરણે આવ્યા તેથી તેઓની સારવાર કરવી. આમ ધારણા રાખી જ્યાં પેલા સીપાઈએ, સ્ત્રી વેશે રહ્યા છે ત્યાં આવીને ખબર પૂછવા લાગે પણ સ્ત્રીઓના બદલે તેમજ હિન્દુઓના બદલે પઠા
ને દેખી રાજા વિચાર કરવા લાગ્યો કે બ્રાહ્મણે દગો કર્યો અને હિન્દુઓના બદલે પઠાણને પ્રવેશ કરાવ્યું હે શે ઉપાય? આમ વિચારે છે એટલામાં આવેલ શેરખાં પઠાણે સીપાઈઓને ઈશારો કર્યો, અને ત્યાંજ ચિન્તામણિ નૃપનું શીર કપાઈ ધડથી જુદું થયું. સાથે રહેલા સુભટને યુદ્ધ કરી નારી નાંખ્યા. હવે દગાગર બ્રાહ્મણ શેરખાંની પાસે આવી કહેવા લાગે તમેએ જિલ્લાની સાથે રાજ્યને કબજે કર્યું. તે મને મંત્રીપદ આપે પઠાણ કહે લાગ્યું રાજાને
For Private And Personal Use Only