________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫
આંતર તિ કરવા સમર્થ બને છે વ્યાપારમાં અને વ્યાવહારિક કાર્યોમાં વિચાર અને વિવેક કરનાર મળી આવશે પણ પિતે કે છે તેને વિચાર અને વિવેક કરનાર કેટલા? બહુજ અ૯૫ પ્રમાણમાં હોય છે તેઓ પોતાના આત્માની શક્તિને પ્રાપ્ત કરે પણ ક્યાંથી? દરેક કાર્યોમાં તેવા માણસે પાછા પડે છે અને બેહાલ દશામાં આવી પડે છે એક બ્રાહ્મણની માફક પાણીપતના યુદ્ધમા ઈબ્રાહિમલદી મરા પઠાણે મરાયા અને મેગલેના હાથમાં રાજ્ય આવ્યું તે વખતે શેરખાં નામના પઠાણને લાગ્યું કે ભવિષ્યમાં એગલેને હરાવવા હોય તે બંગાળ અને વિહાર વચ્ચે રેહતાસ ગઢને કિલ્લો મળે તે સારૂ પણ રેહતાસ ગઢ નૃપ ચિન્તામણના તાબામાં હતું. સુગમતાએ કિલે કબજે કરાય એમ નહેાતે એટલે શેરખાં પઠાણે એક બ્રાહ્મણને બોલાવી ગુપ્ત રીતે કહ્યું કે આ રેહતાસને કિલે છે. તેમાં મારા સીપાઈઓને પ્રવેશ કરાવે અને કિલે કબજામાં આવે તે તને મંત્રી બનાવીશ. તેથી તારી મહત્તા વધશે લોભી બ્રાહ્મણે પૂરતે વિચાર કર્યા વિના સીપાઈઓને કિલ્લામાં દાખલ કરવાનું માથે લીધું. અને ચિન્તામણી રાજા પાસે જઈને કહેવા લાગ્યું કે, મેંગલો ધસી આવે છે અને આવેલા છે, તેથી અમારા ગામની સ્ત્રીઓ દાસ-દાસીઓ તથા પુરૂષ ત્યાંથી નાસી છૂટયાં છે. જે આપના શરણે રાખે તે ધર્મભ્રષ્ટ થતાં બચી જાય અને જીવનપર્યત ગામના લેકે તથા અમારા પરિવાર તમેએ કરેલ ઉપકાર ભૂલશે નહી. પ્રથમ તે રાજાએ આવ્યું નહીં. પણ અધિક કાલાવાલા કરવાથી માન્યું.
For Private And Personal Use Only