________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ સંચિત __“ सगुण मपगुणं वा कुर्वता कार्यजातं, परिणतिरवधार्या यत्नतः पंडितेनं-अतिरभसकृतां कर्मणा माविपत्ते भवति हृदय दाही शल्य तुल्यो विपाक:
પંડિત પુરૂષે ગુણવાળું અથવા ગુણ વિનાનું કાર્ય કરતી વખતે પ્રયત્નથી તે કાર્યનું પરિણામ શું આવશે તેને પ્રથમ વિચાર કરો, કેમકે અતિવેગથી, વિચાર કર્યા વિના કરેલા કાર્યને મરણ પર્યત હૃદયને દાહ કરનાર શલ્ય જે વિપાક આવીને ઉપસ્થિત થાય છે. મૂર્ખ માણસ પિતે જાતે વિચારી પિતાને મૂર્ખ માનતે હેય કે જાતે હેય તે બુદ્ધિમાન છે. અરે અભિમાની પંડિત, પિતાના અભિમાન કે અહંકારને જાણતા નથી તે મ જેવું છે. કારણ પિતાને આત્મા કે છે તે જા નહી. જેટલા અપરાધી. અનાચારી માણસો છે. તે પોતાના અપરાધને તથા અનાચારને જાણતા નથી અને માનતા નથી અને અપરાધ-અનાચાર સેવીને ખુશી થાય છે. પ્રશંસા અનુમદના કરવા મંડે છે તે મૂર્ખામાં પણ મૂર્ખ કહેવાય. વિચારક અને વિવેકી પ્રથમ પિતાના આત્માને સારી રીતે જાણે અને જાણીને થતાં અને થએલા દોષેને નિવારવા પ્રયાસ કરતા રહે, પિતાના આત્માની સમ્યગજ્ઞાની સાથે તુલના કરે કે જ્ઞાની બનવાને ચગ્ય છું કે નહી ? આમ તુલના કરતે પિતેતાને ઓળખતો રહે છે.
એટલે ભવિષ્યમાં થતાં અપરાધ અટકે છે. અને અનુકમે સમ્યજ્ઞાની જે બની આત્માને સંપૂર્ણતયા નિર્મલ
For Private And Personal Use Only