________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર જ્યોતિ કરવા લાગે નાહક્ક, આસક્તિને ધારણ કરી પિતે ખાધુ નહીને પિતે બીજાને આપ્યું નહીં. સગા વહાલા મિત્ર વિગેરેને મદદ કરી નહી. પૈસા મેળવવાને માટે કરેલા પ્રયાસ વૃથા ગચે એક રૂપિયે કઠીમાંથી લેવાતું નથી તેથી વલેપાત કરવા લાગે ધમલે માળી, શ્રી પાર્શ્વનાથ પ્રભુના તીર્થમાં જે યાત્રાળુઓ આવે તેઓની સારી રીતે સાર સંભાળ રાખતે જોઈતું કરતું લાવી આપતે અને જાત મહેનત કરી પિતાને નિર્વાહ ચલાવતે આ વખત નવકારવાલી ગણત, અને યથા શક્તિ ધર્મની આરાધના કરી આનંદમાં રહેતે. આયુષ્ય પૂર્ણ થએ પૈસાને ભેગા કરનાર બ્રાહ્મણને પુત્ર થયે આ પુત્ર જ્યારે રૂપિયા લેવા જાય ત્યારે તેને નાગ દેવતા લેવા દે, તેને બાપ લેવા જાય જ્યારે એક રૂપિયા પણ લેવા દે નહી તેમાં ઉદારતા અને સદાચાર ને પ્રભાવ છે માટે પૈસા કરતાં પુણ્યને સદાચારને તથા ઉદારતાને અધિક માને.
પંડિતો બુદ્ધિમાને આભવમાં એવું સુંદર કાર્ય કરે છે, આભવમાં તથા પરભવમાં તેને વિપાક-લ સારૂ આવે. વિના વિચારે કરેલા કાર્ય દુઃખજનક ફલ આપે છે. આમ સમજતા હોવાથી તરછમાં પણ તુચ્છ કાર્ય, પણ પ્રથમ વિચાર અને વિવેક લાવીને કરે છે. જેઓને વિચાર અને વિવેક નથી તેઓ ભલે મનુષ્ય તરીકે ગણુતા હોય, પણ પશુપંખી સમાન ગણાય છે.
For Private And Personal Use Only