________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દર
આ. કીર્તિસાગરસૂરિ રચિત મિલકતના દાસ છે રખેવાળ છે તારે જે રૂપિયાને ખપ હોય તે કાશીનગરીમાં શ્રી પાશ્વનાથના સાચા સેવક ધમલા માળીની રજા ચીઠ્ઠી લઈ આવી આ કેઠીમાં નાંખજે પછી સુખેથી રૂપિયા લઈ જજે. નાગદેવે કહેલી વાત બ્રાહ્મણીએ પણ સાંભળીને અફસ કરવા લાગી. કે મારા પતિ મમતાના ચગે મારૂ મારૂ કરીને ધન ભેગું કરે છે. પણ જ્યારે એક રૂપિયે પણ લેવા જશે ત્યારે તેને ખબર પડશે કે આ ધન કેના ભાગ્યનું છે? પેલે મિત્ર કાશીમાં આવી ધમલા માળીને મજે. રૂપિયાની ચીઠ્ઠી લખી આપવાનું કહ્યું ત્યારે ત્યારે તેણે કહ્યું કે કોઈ જગ્યાએ મેં થાપણું મૂકી નથી કે જેથી ચીઠ્ઠી લખી આપવાથી રૂપિયા મળે, આવેલ તેના મિત્રે કહ્યું કે તમારા માટે નાગદેવ, મારા મિત્રે ભેગું કરેલ ધનની રક્ષા કરે છે મારા મિત્રને ઘેર રૂપિયા લેવા ગયે ત્યારે નાગદેવે કહ્યું કે ધમલા માળીની ચીઠ્ઠી લઈને આવે તે તને લેવા દઉં. તેથી તમારી પાસે ચીઠ્ઠી લેવા આવ્યો છું. મહેરબાની કરી ચીઠ્ઠી લખી આપે તે મારું અગત્યનું કામ પાર પડે ધમલા માળીએ વિચારીને કહ્યું કે, મેં લખી આપેલી ચિઠ્ઠીથી કામ સરતું હોય તે લખી આપું લખી આપેલી ચીઠ્ઠીને લઈ આ બ્રાહ્મણ મિત્ર તેને ઘેર આવી. કથાકાર બ્રાહ્મણને બ્રાહ્મણને દેખતાં કેઢીમાં લાવેલી ચીઠ્ઠી નાંખીને રૂપિયા લીધા. અને પિતાને સ્થાને ગયે બ્રાહ્મણ લેવા જાય છે ત્યારે નાગદેવે કહ્યું કે એક રૂપિયા લઈશ તે પણ તારા પ્રાણે નાશ પામશે આ પ્રમાણે તાગદેવનું વચન સાંભળી કથાકારક બ્રાહાણ ઘણે પસ્તા
For Private And Personal Use Only