________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર નૈતિ
સાથે વધવા લાગ્યો તેથી જમીનમાં એક કાઠીને રાખી, તેમાં ભેગુ થએલ ધન નાંખતા અને કહે–તા કે મારી પાસે કાંઈપણું નથી. કોઈ સગા વહાલેા આવે ત્યારે કૃપણુતા હાવાથી પાતાના હાથની ર્હથેળી બતાવતા અને દ્વીનતાના ઠ્ઠલ કરીને ખસી જતા દીકરા-દ્રીકરી હાત તા મનાય કે તેઓને માટે સધરતા હશે, તે પણ નહેાત!, એક દિવસે આ બ્રાહ્મણના મિત્રે બહાર ગામથો આવી પાંચસેા રૂપિયાની માગણી કરીને કહ્યું કે મહારે અગત્યનું' કાય` હાવાથી. અને તમે સ્નેહી હાવાથી રૂપિયાની ખાસ જરૂર પડી છે માટે રૂપિયા આપીને અને સહાય કરા ખાર મહિનામાં પાછા આપીશું. તમારી મદદ સિવાય મારૂં અગત્યનું કામ સફૂલ થાય એમ નથી. આ પ્રમાણે પુનઃપુનઃ પ્રાર્થના કરતાં પશુ આ કથા કરનારે ચાખ્ખી “ના” સભળાવી. જેથી ઉદાસ થઈને પેાતાના ગામ જતા હતા તે વખતે તેની સ્ત્રીચે કહ્યું કે જ્યારે એ હાય નહી ત્યારે આવો તમાને રૂપિયા આપીશ. મિત્ર તેના તેના ઘેર ગયા. અને કથા કરનાર બ્રાહ્મણ બહાર ગામના લાકાના અત્યાગ્રડ હાવાથી તે ગામમાં કથા કહેવા માટે ગયા અહીં આ બ્રાહ્મણીએ સદેશે! મેકલાવ્યે તેથી તેના મિત્ર રૂપિયા લેવા આવ્યે. બ્રાહ્મણીએ ભૂમિમાં ઉતારેલી કાઠીનુ' બારણુ' ઉઘાડીને તેમાં રહેલી રૂપિયાની થેલીને લેવાનુ કહ્યુ, આ મિત્ર થેલી લેવા જાય છે. તેટલામાં તે કાઠીમાં રહેલ નાગદેવે કહ્યુ કે, એરૂપિયા લઇશ તે પણ તારા પ્રાણને નાશ કરીશ. આ ધનના માલિક કથા કરનાર બ્રાહ્મણ તેમજ તેની પત્ની પણ નથી. માતા કાઠીમાં રહેલ
บ
ૐ
For Private And Personal Use Only