________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરસૂરિ રચિત સંપત્તિ નાશ પામશે નહી. આવા માણસો, પિતાના પ્રાણનું તથા સદાચારાનું અને પૈસા-સંપત્તિનું પણ રક્ષણ કરી શકતા નથી. કારણ કે પિતાના પ્રાણ અને પુણ્ય-સદાચારેના આધારે પૈસા સંપત્તિનું રક્ષણ થાય છે. તથા તેના સદુપયેાગ દ્વારા જ લાભ મળતો જ રહે છે.
પ્રાણ અને પુણ્ય-સદાચાર ગયા પછી જે પ્રયાસ કરીને તેમજ કાળાં ધળા કરીને પસા, સંપત્તિ પ્રાપ્ત કરી છે. તેને તેના ખપમાં આપતી નથી. અન્ય સંબંધીઓના ઉપયોગમાં આવશે. આમ તે માણસો માનતા હોય તે પણ મહતી ભ્રમણા છે. પુણ્ય અને પ્રાણે હશે તેમજ તે સંબં ધીઓ, પ્રાપ્ત થએલ પૈસો અગર સંપત્તિને ઉપયોગ કરવા શક્તિમાન બનશે. જે તેઓને પુદય હશે નહી તે તે પિતે ઉપગ કેવી રીતે કરી શકશે? માટે સંપત્તિના ભેગે, પુણ્ય સદાચારાનું તથા પ્રાણનું રક્ષણ કરવું તે મેંઘેરા મનુષ્ય ભવની સાર્થકતા છે. નહીતર જેનું પુણ્ય હશે, સદાચારે હશે તેજ ભેગવશે એક કથા કહેનાર બ્રાહ્મણની માફક કે એક બ્રાહ્મણ કથાઓ કહેવામાં અતિકુશલ હતું. તેની કથા સાંભળવા માટે બહાર ગામના લેકે પણ આવતા, અને કથા શ્રવણ કરી ઘણા ખુશી થતા. કેઈક શ્રોતાઓ આની-બેઆની રૂપિયા ભેટ તરીકે મૂકીને પિતાના થેલે જઈને પિતાના આનંદની વાત અન્ય જનેને પણ કહેતા. તેઓ પણ કથા સાંભળી બ્રાહ્મણ જાણી યથાશક્તિ રૂપિયા વિગેરેની ભેટ મૂકતાં. આ કથા કહેનાર બ્રાહ્મણ પાસે ઘણું ધન વધ્યું. તેમજ ભય પણ
For Private And Personal Use Only