________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માંતર ખ્યાતિ
પૂર્ણાંક ઘણુ અપમાન કરે, અગર ગાળા માંડે કે લાઠીના માર મારે તે પણ તેમના સ્વભાવમાં વિકાર થતા નથી. પણ તે કસાટો માનીને અધિક સ્વધમ માં—સ્થિર થાય છે. તેથી તેઓ પ્રશંસા પાત્ર મને છે. એક શ્રાવકની માફ્ક કરાટાની સપત્તિ ટાતે પણ એક શેઠ વ્રતધારી મની દેવ-ગુરૂ અને ધર્માંની સેવા-ભક્તિ કરવા પૂર્વક સાધમિજનાની સેવા ભક્તિ કરવામાં તાર હતા, તથા નિરાધારલુલા—અંધ વિગેરેની સેવા કરવામાં પણ ખામી લાવતા નહીં. વ્યાવહારિક કાર્ગીમાં તથા વ્યાપાર ધંધામાં ન્યાય નીતિને રીતસર પાલન કરતાં હાવાથી દરેક માણસે તેમનું સન્માન કદતાં એકદીઉપાશ્રયમાં સાંજરે પ્રતિક્રમણ કરીને તથા સર્વેસુનિવર્ચીને સુખશાતા પુછી પાતાના ઘર તરફ ગમન કરતાં માર્ગમાં એ માણુસા ગાળા ગાળી કરતાં મારામારી કરી રહેલ છે. મારા મારી કરતાં એકે ખીજાને ખંજર માયુ અને ભીતિથી ખજરને શરીરમાં કાઢયા વિના નાઠે, જેને ખંજર વાગ્યુ છે. તે માશુસ ખંજરની સાથે ભૂમિમાં પટકાઈ પડયે પીડા ઘણી થતી હાવાથી ઘણુ` રડે છે. તૃષા પણ બહુ લાગેલી છે. ઘર તરફ જતાં આ શ્રાવકે, રડતા પીડા પામતા આ માણસને દેખી તેની પાસે આવી ઉભા રહ્યા. તે માણસની આવી અવસ્થા દેખી આ ધાર્મિકનું હૃદય દયા ખન્યું. તેના કહેવાથી શરીરમાં રહેલું ખંજર મહાર કાઢે છે.
તેવામાં પાલીશ આવી તથા પેાલીશના અધિકારી આવ્ય અને કહેવા લાગ્યા. કે 'શેઠ તમાએ આ માણસને ખજર
For Private And Personal Use Only