________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરસૂરિ રચિત લમાં પુણ્યરૂપી ઉઘરાણી લઈને મુસાફરી કરી રહેલ છે. જે સાવધાની રાખશો નહીં તે તે માહ રીંછ તમને માર્યા સિવાય મૂકશે નહીં. માટે તેના બે કાનેરૂપી અહકાર અને મમકારને પકડે કબજે કરીને આ રીંછને બલહીન બનાવે તે જ તેના ભયથી મુક્ત થવાની વિચારણા. જાથત થશે અને સુકત બની શાશ્વત સ્વઘરમાં આવી શકશે
૪૦ સદભાવનાઓને ભાવી જે ભાગ્યશાલીએ વત નિયમની સારી રીતે આરાધના પૂર્વક પોતાના આત્માને બલવાન બનાવેલ છે તે સંકટમાં ભયભીત બનતા નથી. અને ભીતિના પ્રસગે ગભરાતા નથી વ્યાકુલ બનતા નથી. પરંતુ દઢતાને ધારણ કરી તેજસ્વી બને છે. નીતિશાસ્ત્રકાર કહે છે કે -
तप्तं तप्तं पुनरपि पुनः काञ्चनंकान्तवर्ण-धृष्टं धृष्टं पुनरपि पुनश्चंदनंचारुगंधम् । छिन्न श्छिन्नः पुनरपिपुनः स्वादवा. निक्षुदण्डः प्राणान्तेऽपि प्रकृति कृति र्जायते ॥यते नोत्तमा नाम् ।
કાંચનને પુનઃ પુનઃ તપાવવામાં આવે તે પણ શ્યામ બનતું નથી પણ ઉજવલ બને છે.
ચંદનને વારે વારે ઘસવામાં આવે તે પણ તેની સુગધી જતી નથી પરંતુ અધિક સુગંધને અર્પણ કરે છે. તથા શેરડીના સાંઠાને પુનઃ પુનઃ કાપવામાં આવે તે પણ તે શેરડી રસ વિનાની બનતી નથી. પણ મધુર રસ આપી કાપનારને. ગડેરી કરનારને ખુશ કરે છે. તે પ્રમાણે ઉત્તમ વ્રતી જનેને કે તિરસ્કાર ધિક્કાર કરવા
For Private And Personal Use Only