________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરસૂરિ રચિત એકાદ ઉઘરાણી લેવા બાહિર ગામમાં ગમે ત્યાં ઉઘરાણુમાં સે સોના મહોર મળી તે ખીસ્સામાં નાંખી પિતાના ગામ તરફ પાછા વળતાં વચમાં હેટું જંગલ આવ્યું, આ માગે ગમન કરતાં તેની પાછળ એક રીંછ, જંગલમાંથી નીકળ્યું. આ રીંછ. વણિકને મારવા માટે દેડતું દેખી વણિકે વિચાર કર્યો કે ભયભીત બની નાસી જઈશ તે પણ આ મહેટા વગડામાં હેને પકડી પાડશે આમ વિચારી હિંમત ને ધારક રીતે તે રીંછની સામે જઈને એકદમ તેના બે કર્ણો પકડી લીધા. કાન પકડેલા હેવાથી. જેર ચાલ્યું નથી. પરંતુ તે બે કણે મૂકી દે તે ક્રોધાતુર બનેલ આ રીંછ. માર્યા વિના મૂકે નહી. આ તે બડી ફસામણ આવી. કાનને મૂકાતા નથી અને પિતાના ગામ તરફ ગમન કરાતું નથી, એ અરસામાં આ જંગલમાં કઈક દૂરથી આવતે માણસ
બી વિચાર પૂર્વક એક યુક્તિ શોધી કાઢી ગજવામાં રહેલી પચાસેક સેના મહોરે હાથની કણી વડે જમીન ઉપર સેરવી નાંખીને રીંછનું માથુ વારે વારે હલાવવા લાગે પેલો માણસ સમીપમાં આવીને પુછવા લાગ્યું કે તેઓ રીંછના કાનેને પકડી તેનું મસ્તક કેમ હલાવ્યા કરે છે ? વણિકે કહ્યું કે, અરે ભલા માણસ શું દેખતે નથી? રીંછના માથામાંથી સોના મહેરને બહાર કાઢે છું દેખ? આ જમીન પર આ સઘળી પડી છે આ પ્રમાણે સાંભળી આ માણસ ઘણે લોભી હોવાથી કહેવા લાગ્યું કે તમે એકલા સોના મહારે કાઢશે? મને પણ તેના મસ્તકમાંથી કાઢવા કે, લાભની પ્રબલતાએ એટલે પણ વિચાર કર્યો નહી
કાઢી ગજવા માણસ
મારે હાથની
કરવી નાખ
For Private And Personal Use Only