________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ર
આ. કીર્તિસાગરસૂરિ રચિત ધન ગુમાવી બેસે છે ત્યારે હિંમત હારીને ચિન્તા સાગરમાં બૂડે છે અને શુદ્ધિ બુદ્ધિ અને સિદ્ધિઓને ગુમાવી પાગલ જેવા થાય છે માન-સન્માન ખાતર દરિયામાં-કુવામાં પડી અમુલ્ય મેંઘેરા મનુભવને સફલ કરતા નથી. અરે ચિન્તા-પરિતાપ
વલેપાત કરવામાં કેવી કારમી અને ભયંકર કતલ રહેલી છે તે જાણવા જેવી છે અને દૂર કરવા જેવી છે. ચિન્તાદ કરનાર, દુર્ગતિના ભાજન બને છે અને દુર્ગતિમાં ગયા પછી શુભ વિચારોને જણાવનાર તથા ધામિકપદેશ આપનાર સશુરૂ મળવા શકય બને છે. તેથી જ સંસારની રખડપટ્ટી ખસતી નથી.
૩૮. દરેક પ્રાણુને જીવન વ્યાવહારિક કાર્યોમાં મદદ-ટેકાની જરૂર રહેલી છે સહકાર સિવાય મુસાફરી તથા વ્યવહારમાં સુગમતા રહેતી નથી. બાળકને માતપિતાને ટેકે, યુવાવસ્થામાં સ્વજનવર્ગ ધન દ્વારા શેઠ શાહુકારને ટેકો અને વૃદ્ધાવસ્થામાં ચાલતી વખતે લાકડીને ટેકે હેાય છે, તેથી સુખેથી જીવન પસાર થાય છે આ બીના તે ચાલુ ભવની કરી પરંતુ પરભવમાં ઉપરોક્ત મદદ કે ટેકે ખપમાં આવે તેમ નથી. માટે પરભવમાંટેકે– સહકાર અગર સહાય મળે તે માટે ઉપાય કરવાની ખાસ અગત્યતા રહેલી છે જે પરભવ માટે ટેકાના ઉપાર્યો કર્યા હશે તે જ પરલેકમાં સવ પ્રકારે અનુકુલતા આવી મળશે આ ભવમાં ટેકાના આધારે સુખશાંતિ પૂર્વક સ્વજીવન પસાર કર્યું, પણ પરભવમાં મુસાફરી માટે ભૂલ્યા તે પ્રતિકુલના પગલે પગલે આવી હાજર થશે માટે આ ભવના સહકાર ખાતર તમે એ પ્રયાસ કરીને
For Private And Personal Use Only