________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતર તિ
૧ અશાંતિ ઉપસ્થિત કરે છે માટે સાંસારિક સુખની લાલચ આતર ચિન્તા-શક પરિતાપાદિકનો ત્યાગ કરી આત્મકલ્યાણ કેવા પ્રકારે સધાય તેમજ ઉત્તરોત્તર આત્મન્નિતિ કેલ પ્રકારે થાય દુઃખમય-દુખજનક અને દુખની પરંપરાને વધારના એવા સંસારનો અંત કેવી રીતે થાય. એની ચિન્તા-વિચારણું પુનઃ પુનઃ કરશે. અને એવા નિમિત્તે અને સંગે પ્રાપ્ત થાય તે માટે વિચારણા પૂર્વક પ્રયત્ન શીલ બને પ્રયત્ન શીલ બનવાથી અલભ્ય વસ્તુઓ પણ લભ્ય બને છે. આ પ્રમાણે વર્તન કરવાથી દુનિયાની વસ્તુઓની લાલસા ચિન્તા તથા પરિતાપ વિગેરે ખસી જશે. અને તેના બદલે સ્થિરતા ગંભીરતા, સહનતા, પાપભીરુતા ઈન્દ્રિય નિગ્રહ વિગેરે સદગુણે આવી હાજર થશે.
કેઈ એક માણસને સ્વનિ મરણ પામવાથી ઘણું કષ્ટ પડયું અને દરરોજ શોક સંતાપ-વલેપાત કરવા લાગ્યા તેથી ચકમ અને મગજ અને માનસિક શક્તિ ગુમાવી બેઠા હતા, તે હતે ખાનદાન, તથા સદ્દગુણ-આબરૂદારે જે ચિન્તા વગેરેને ત્યાગ કરી સદ્ગુણેમાં વૃદ્ધિ કરવા માટે પ્રયત્ન કર્યો હોત તે ચક્રમ બનત નહીં. અને ધર્મ સાધનની સારી માસમ મળી છે આમ માનીને આત્મિક વિકાસ સાધત, પણ આ મુજબ તેનું વર્તન નહી હેવાથી પાગલદશા પ્રાપ્ત થઈ વ્યાપાર-લક્ષમી-શકિત–સાહાબી ગુમાવી બેઠા સારી સ્થિતિ હોત તે વળી કેઈ કન્યા પરણાવત આ તે ન રહ્યો ઘરને અને ન રહ્યો ઘાટ, આવી કહેવત તેને લાગુ પડી. આ પ્રમાણે કેટલાક, વ્યાપારમાં સટ્ટામાં
For Private And Personal Use Only