________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત બને છે એકદા પ્રિય શ્રી. માટીની ખાણે માટી લેવલે ગઈ ખેરતાં રન-સોના મહોરાનું નિધાન દેવું પણ ગ્રહણ કર્યું નહીં. સ્વગૃહે આવી પોતાના પતિને નિધાનની વાત કહી. પાર્શ્વદતે નગરના પતિને પણ તે બીના કહી. રાજાએ પિતાના સેવકને મોકલી તે નિધાન પિતાની પાસે મંગાવ્યું, સ્વાધીન કરવાનો વિચાર કરે છે એટલામાં સત્યના પ્રભાવે દેવવાણ થઈ કે આ નિધાન પાર્ષદરના ભાગ્યનું છે. તેને જ આ૫, રાજાએ આગ્રહ પૂર્વક નિધાન અર્પણ કર્યું પાWદત્ત તે ધનને સાત ક્ષેત્રમાં ઉગ કરી પુણ્યશાલી બજે આ પ્રમાણે જે વિપત્તિમાં પણ સત્ય ધર્મમાં દઢ બને છે. તે જય પામે છે અને સુખી થાય છે.
૩૭ તમે ઈષ્ટ વસ્તુઓને તેમજ ઈષ્ટ સંયેગને મેળવવા માટે અને અનિષ્ટ સંગેને દૂર કરવા માટે કયાં સુધી ચિતા શાક પરિતાપાદિ કર્યા કરશે?
ચિન્તાઓ-શેક પરિતાપાદકથી જે ઈષ્ટ વસ્તુઓ અને સગે મળતાં હોય અને અનીષ્ટ વસ્તુએ નિમિત્તો દૂર ખસતા હોય તે દુનિયામાં પશુઓ માનવીઓ તથા રે વિગેરે ને પામે નહી અને અક્ષય પદને પામે પરંતુ સાંસારિક સુખની લાલસાએ જે ચિન્તા પરિતાપાદિક કરવામાં આવે છે તેથી તે તે વસ્તુઓ ન મળતાં અધિક દુખ અને વાતાદિક થયા કરે છે અને જે કઈ સુખ છે તે પણ ખસી જતાં હૃદયમાં બળતરા થાય છે માનસિક વાચિક અને કાયિક વૃત્તિઓ પ્રવૃત્તિઓ શાંતિના બદલે
For Private And Personal Use Only