________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિર જ્યોતિ ૩૬ ધનાદિકને મેળવવાની લાલસા કે આશા, અનાચરણેને દેખવા દેતી નથી. અને ઉમાગે પગલાં ભરાવે છે તેથી પરિણમે સુખી
બનાતું નથી. ઉન્માર્ગે મેળવેલી ધનાદિક સાધન સામગ્રી વાળાના શુભ વિચાર પણ અશુભ બને છે એવા વિચારે જ્યારે હોય ત્યારે શુભ ગતિ અને શુભ અવસ્થા હોય કયાંથી? માટે સુખશાંતિના અથઓએ કટે આવી પડે તે પણ ઉન્માર્ગને ગ્રહણ કરે નહી. અને જનાજ્ઞા મુજબ વર્તન રાખવું તે હિતકર અને શ્રેયસ્કર છે.
શ્રી પાશ્વત શેઠનું ષ્ટાંત મગધ દેશમાં અશોકપુર નગર હતું. તત્ર શ્રીમાન પાશ્વદત્ત અને પ્રિય શ્રી અને દંપતી જનાજ્ઞા પ્રમાણે બાર વ્રત લીધાં હોવાથી સુખી જીવન જીવતાં હતાં, વિચાર વતનમાં તફાવત હતું નહીં, પણ સુખ સંપત્તિ-સાહ્યબી સદાય કેઈની પણ કાયમ રહેતી નથી. પાશ્વત શેઠને વ્યાપારમાં હેટી ખોટ હાનિ થઈ, મકાને વિગેરે સ્થાવર મિલ્કત વેચી નાંખી પણ જે ખામી આવી તેને પૂર્ણ કરી શક્યા નહીં. તેથી ગામડામાં ગયા, કાપડ વિગેરેને ધ કરવા લાગ્યા. પણ પેટ પૂરતું ધન, મળતું ન હોવાથી કઢ પડવા લાગ્યું. પણ ત્રત ધર્મમાં દૃઢ રહીને સહન કરે છે આ કે રૌદ્ર ધ્યાન કરતા નથી. પાછા પિતાના-નગરમાં આવ્યા, લેકેના મેંણા સહે છે અને ધર્મ ધ્યાને તત્પર
For Private And Personal Use Only