________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
e
આ. કીતિ સાગરસર રચિત
જ્યારે ઈષ્ટ સુખ મળતુ નથી ત્યારે ચિન્તાએ વલાપાત કરે છે કે સ ંપત્તિ વિગેરે ખુવાર કરી છતા ઈષ્ટ સુખ કેમ ન મળ્યું. અને પરિ તાપાદિકે આવીને સ્થાન લીધું પરંતુ જો તેમને સમ્યજ્ઞાન હૈાત અગર સમ્યગ્ જ્ઞાનને પ્રાપ્ત કયુ" હાત તા માલુમ પડત કે ભૌતિક સુખ તે સાચુ સુખ નથી અને ક્ષણભંગુર છે, આમ માલુમ પડતે, ભૌતિક સુખની લાલસા, ચિન્તા પરિતાપ-શેકાદિને આમત્રણ આપી રહી છે, આમ ખ્યાલ આવત, અને સાંસારિક સુખ ખાતર જે શકિત સૌંપત્તિ વગેરે વેડફાઇ છે. તે વૃથા જાત નહી અને આત્મ વિકાશ માટે પ્રયત્ન શીલ મનત, જ્યારે સમ્યગ્ જ્ઞાન દ્વારા ભૌતિક સુખની લાલસાની કારમી તલ ખરાખર માલુમ પડે છે ત્યારે તેના ઉપરની લાલસા ઇચ્છા ઢળતી જાય છે. અને આત્માન્નતિ કરવાની લાલસા જાગ્રત થાય છે. અને શકય પ્રયાસ પણ સધાય છે.
અત્યાર સુધી તમાએ ભૌતિક, સાંસારિક, વૈયિક સુખને માટે જ્ઞાનને મેળવ્યુ` કે આત્મસુખ તિ માટે પ્રાપ્ત કર્યું ! તેના દદરાજ ખ્યાલ કરી, અને તેના વિચાર કરા, અને વિચાર કરશે ત્યારે ખ્યાલ આવશે કે ઈષ્ટ સુખને ખલે વિવિધ વ્યાધિ અને વિડંબનાઓ આવી છે માટે નિરન્તર ઈષ્ટ એટલે સાચા સુખ માટે સ્વસત્તા–કિતના સપયાગ કરી રાગ-દ્વેષ અને માહ વિગેરેને કબજે કરી સત્ય સત્તા—શકિત અને સોંપત્તિને પ્રાપ્ત કરી પ્રાદુર્ભાવ થએલ સાચી સતા-સંપતિ અને શક્તિઓને છીનવી લેવાની લૂટી લેવાની કે દાખી દેવાની કાઇની પણ તાકાત છે નહી.
For Private And Personal Use Only