________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિ ચેત
ક્યાંથી ઉપલબ્ધ થાય ? કર્મચથી ભલે પરિભ્રમણ કરી પણ આત્માને તથા પ્રભુના ધર્મને વિસા નહી. જ્યારે વિશે નહી. ત્યારે કદાપિ આત્માની તિાભાવે રહેલી સત્તા–સપત્તિ પ્રાપ્ત કરવાની સાચી અભિલાષા થશે અને અભિલાષા પ્રમાણે પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ અનાશે. અત્યાર સુધી દુન્યવી લાભની ખાતર સ્વજન વરૃની અધિકારી વગની, સંપત્તિ—સત્તાવાળા વર્ગની આજ્ઞાને વિનય પૂર્ણાંક અમલમાં મૂકી-આળસ પશુ લાવ્યા નહી. તે પ્રમાણે અન”તરીદ્ધિ-સમૃદ્ધિ-સત્તા-સ'પતિ અને શક્તિના સ્વામી અરિહેત જીનેશ્વરની આજ્ઞાઓને જ્યારે ખરાખર માનશે ત્યારે તિરાભાવે રહેલી સ્વસ પ-િત જે તમારી વાટ નેઈ રહે છે તે જય પ્રગટશે. તમારામાં જે તાકાત રહેલી છે તેને સ્કુરાયમાન કરી અને પ્રસાદ–નિદ્રા નિન્દા વિકથા વિગેરે ત્યાગ કરી અને સ્વશકિત ખીલવા ખાદ્યભાવના ત્યાગ કર્યો સિવાય અન્તરાત્મા મનાતુ નથી અને અન્તરાત્મા અન્યા વિના પેાતાની તાકાતને જોવાની–કેળવીને પ્રાપ્ત કરવાની પ્રવૃા.ત થતી નથી. માટે અન્તરાત્મા બનવા પ્રથમ કાશીશ કરી લાગણી રાખા–ભૌતીક સુખની લાલચમાં આત્મકિતના આર્વિભાવ કરવાનું જ્ઞાન-વિજ્ઞાન પ્રાપ્ત કર્યુ” નહી, તેથી આત્માની અભિલાષા, અધુરીને મધુરી રહી છે માટે પ્રથમ આત્મશકિતના આવિભાવ થાય તેવુ જ્ઞાન-વિજ્ઞાનને મેળવી સુખની અભિલાષાને પૂ કરો.
.
ભૌતિક સુખની ખાતર રાજા મહારાજાએ સ્વસ પત્તિ સત્તા અને શક્તિને પણ ખુવાર કરીને યુદ્ધો કરે છે પણ
For Private And Personal Use Only