________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
e
આ, જાતિ સાગરસૂરિ રચિત
પણ પુન્ય પાપના વિચાર કર્યાં વિના જે ઢોડધામ થાય છે તે થશે નહી. અને સુખશાંતિ પૂર્વક જીવન પસાર થશે. કષાય વિષયાદિકના જે વિચારી અને વિકારા ઉછાળા મારી રહ્યા છે તે પણ શાંત થશે અને આત્મશકિત સમૃદ્ધિ અને શુદ્ધિ કેટલી રહેલી છે. તેની ખખર પડશે અને આત્મશકિત વિગેરેના ખ્યાલ આવતાં તેના આવિર્ભાવ કરવાના પ્રયાસ થશે અત્યાર સુધી આત્મિક ખલ-સિદ્ધિનેા ખ્યાલ નહેાતા તેથી જ સુખને માટે પ્રયાસ કરતાં અપાયા કબ્દો આવીને હાજર થયા અને કાય'ની સિદ્ધિ થવા પામી નહી.
૩૩ ગુપ્ત રહેલા અને દૃષ્ટિગોચર ન થતાં એવા મારાઆથી બચવા માટે ભાવના પૂર્વક પ્રયત્નશીલ બનવાની અગત્યતા છે.
શ્રીમંતા કે સત્તાધારીઓની પાછળ પ્રાય ઃ મારા, તેને લૂટી લેવા અગર ઠાર મારવા માટે તૈયાર હોય છે. ભલે પછી મુસાફરી કરતાં હાય કે, શહેર-ગામમાં ક્રૂરતા સાય તેથી તેનાથી સ્વસ પતિનું તથા પ્રાણાનું રક્ષણ કરવા માટે ચેતતા હાય છે. તેથો સોંપત્તિ અને પ્રાણૈાનુ રક્ષણ કરવા તે સમર્થ અને છે. અને સુખી થાય છે. તે પ્રમાણે બહુ છાના કરેલા પાપા અને વિષય કાચના વિચારા કે વિકારો એ પણુ “મારા છે. આમ માનીને તેનાથી બચવા માટે નાશી છૂટવું અગર જ્ઞાન-દનચાશ્ત્રિ રૂપી શસ્રો હાય તેા સામના કરી સ્વસ પતિના તથા ભાવ પ્રાણાના બચાવ કરવા ચૈગ્ય છે. પાપ અને વિકાર
""
For Private And Personal Use Only