________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કાતિ સાગરિ શિવ ૩૧ અભયા હશે પણ જે એક રસ બાકી રહ્યો છે. તેનો અનુભવ કર્યો હશે નહી.
ઈન્દ્રિયના વિષયને રસ અગર મીઠાશ માટે માણસે જીવન પર્યત પ્રયાસ કર્યા છે અને નિરન્તર કાયમ રહે તે માટે ચિન્તાતુર પણ હોય છે. પરંતુ તેઓને ખ્યાલ હતા નથી કે, આ રસ અને મીઠાશ ક્ષણ વિનાશી છે છતાં નિરન્તર ચિન્તાતુર બની તેવા રસ માટે પાપ સ્થાનકેને પણ સેવતા પાછી પાની કરતા નથી, પણ વષયિક મીઠાશમાં અને રસાસક્તિમાં કેવી ભયંકરતા (રસાસકિતને છે) એવી ફસાવે છે કે તેઓની વિવિધ દવાઓ કરે તે પણ ખસતી નથી. તેથી દાખમય જીદગાની પસાર કરવી પડે છે આવી મીઠાશ. અને રસના કૅરતાં એક એ રસ છે કે તેને અધિક રસ લેતાં આધિ-વ્યાધિ અને વિડંબનાઓ આવી શકે નહીં અને આધિ વિગેરે હોય તે પણ મૂલમાંથી પણ નિવારવા સમર્થ છે. આવા રસની જરૂર હોય છે અને આધિવ્યાધિ વગેરે દુખોને દુર કરવા હોય તે તે રસ તમારી પાસે છે અન્યત્ર શોધવાની જરૂર નથી, પણ તે રસને તથા મીઠાશ તરફ અદ્યાપિ તમાએ નજર કરી નથી. અન્યત્ર જે મન વચન અને કાયાની પ્રવૃત્તિ છે તેને પાછી વાળી અત્તરમાં અનંત રદ્ધિસિદ્ધિ અને વૃદ્ધિને સ્વામી જે પિતાને આત્મા છે અને આત્મિક ગુણે છે તે તરફ મીંટ માંડીને જોયા કરે તેમાં મીઠાશ અને રસના સાગરે રહેલા છે તે હસ્તગત થશે પછી
For Private And Personal Use Only