________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કૌતિસાગરસૂરિ રચિત લાવી કેટવાળની પદવી આપી. અને સોનાની મુઠવાળી તરવાર આપી તેના વખાણ કર્યા,શેઠને કેટવાળ થવાની ઈચ્છ નહાતી. પણ રાજાને અત્યાગ્રડ હેવાથી સ્વીકારવી પડી. તે અરસામાં સેના પતિએ. નૃપને કટાક્ષ પૂર્વક કહ્યું કે હે રાજનું તરવાર તે જેને તરવારને ખેલવાને અભ્યાસ હોય તેને અપાય. જિગુહાને તે ઘી તેલ કપાસાદિકને તળવાનું આપવું જોઈએ, તેમને તેલવાને સારે અભ્યાસ છે. આ સાંભળીને જિગુહાએ કહ્યું કે તરવાર-ભાલાધનુષ્યધર વિગેરે શોને ધારણ કરનાર ઘણા હોય છે. પણ તે શત્રુશલ્ય? રણમાં પરાક્રમ બતાવી શત્રુઓને જીતનારવિરલ હોય છે, તથા હે રાજન? અશ્વ શરુ શાસ્ત્ર વીણા અને પુરૂષ-નારી, જે ચેચ માણસના પનારે પડે તે એગ્ય થાય છે. અને અગ્યના પનારે પતિ અગ્ય થાય છે. આ પ્રમાણે શેઠના વચને સાંભળી રાજા પ્રસન્ન થશે અને એ કોટવાળ તરીકે સ્થાપક કર્યા. જિગુહા શક્તિશાળી હવાથી ચોરોને ઉપદ્રવ રહ્યો નહી. સારી રીતે તપાસ કરતા હોવાથી પ્રજાઓ પણ આનંદમાં રહેવા લાગી. શેઠ કોટવાળ તરીકે તે પણ પ્રભુ પૂજા દરજ કરતા તથા ભકતામર ગણવાનું પણ ચૂકતાં નહી. અને ગુરૂ-ધર્મની આરાધનામાં ખામી રાખતા નહી. એકદા પ્રભુ પૂજા કરવાને જીનમંદિરે જાય છે અને હાથમાં ફલેથી ભરેલી ચાંદીની થાળીમાં કેશર વાટકી છે ત્યારે તેમના હાથ નીચે રહેલા સેવકેએ એક ચારને બાંધીને લાવેલ છે. અને કહ્યું કે, આ ચાર જાતને ચારણ છે. તેણે પ્રજામાંથી એક માસનું ઉંટ ચારેલું હતું. જેની તપાસ તમે તથા અમાએ
For Private And Personal Use Only