________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિકાર શકિત આવી હાજર થશે અએવ આધિ-વ્યાધિ ઉપાધિની વિટ બનાએ આવીને બરાબર ઘેરે વાલશે. પછી તે ઘેરાને બાવવા પ્રયાસ કરશે તે પણ હઠ શકય બનશે. માટે આ ભવમા તથા પરલોકમાં અનુકુલ સાધન-સામગ્રી મેળ વવી હોય અને સાચા સુખના હાવા લેવા હોય તે સમ્યગજ્ઞાનને મેળવી તેના અર્થની વિચારણા કરી આચરણ પૂર્વક સમત્વને પ્રાપ્ત કરે. ૩. ધનાઢયો બલવાને અધિકારીઓ પ્રાય અભિમાની હેવાથી કઈ માણસ તેમની થએલી ભૂલો
અપરાધને બતાવે, ત્યારે જે બતાવનાર ઉપર કપાતર ની બે ચાર ગાળો પડાવીને તેની બરાબર ખબર લેવાની બાકી રાખતા નથી. કારણ કે તેમને યૌવન-ધન સંપત્તિ અને પ્રભુતા ચળેલી છે એટલે તેમાં આસક્ત બની થએલી ભૂલોને અપરાધને સુધારવાની વૃત્તિ જાગતી નથી અને બતાવનારની બરબાદી કરી બેસે છે. સદ્વિચારને વિવેક વિનાની ધન સંપત્તિ પ્રભુતા વિગેરે, કયા દેને ઉત્પન્ન કરતા નથી ? એટલે તેમને પુદયે પ્રાપ્ત થયેલી સાધન સામગ્રી તેઓને પતન માટે થાય છે માટે સત્તાધારીધનાઢયે. અધિકારીઓએ. સદ્વિચાર–અને વિવેકને ધારણ કરી કોઈ ભલેને અગર અપરાધને જણાવે ત્યારે તેઓને સુધારવા માટે પ્રયાસ કરવાની આવશ્યક્તા છે
ધોલકાના જગુહા શેઠનું દષ્ટાંત છગુહા શેક સામાન્ય સ્થિતિવાળા હેવાથી ઘી તેલ
For Private And Personal Use Only