________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંતર તિ
સાથે ધર્મની પણ અગત્યતા રહેવાની જ.
સમ્યજ્ઞાન પૂર્વક ધર્મની આરાધના વિના સમત્વ રહેવું તે અશકય છે. માટે સમત્વ પ્રાપ્ત કરવા માટે નીતિશાસ્ત્ર પણ કહે છે કે,
अजरामरवत्माशो विद्यामर्थच चिन्तयेत् गृहीतइव कशेषु, मृत्युना धर्ममाचरत
પ્રકૃષ્ણ બુદ્ધિમાનું પ્રથમ સમ્યમ્ જ્ઞાનને પ્રાપ્ત કરીને તેના અર્થની વિચારણા પુનઃ પુનઃ કરે તથા વિચારણા કરીને મૃત્યુએ કેશ વાળમાં મને પકડ છે. આમ વિચારી ધર્મની સદા આરાધના કરે તે ધર્મની આરાધના ગે સમત્વ હાજર થાય છે. એટલે રાગ-દ્વેષ મેહના વિચારો અને વિકાર ખસે છે પછી જે સંગે પ્રાપ્ત થએલ ધન પરિ. વારની સાર્થકતા અને સફલતા સધાય છે. તેજ સાધને સહકારને આપવા સમર્થ બને છે સમત્વ સિવાય ફક્ત મેળવેલ ધનાદિક સાધન-સામગ્રી, અહંકાર, મમતા, અદેખાઈ વિગેરેને ઉપસ્થિત કરીને આત્મદશાને અસ્તવ્યસ્ત કરી દુર્ગતિમાં ફસાવે છે. જે સમ્યમ્ જ્ઞાનપૂર્વક ધર્મની રીતસર આરાધના હશે તે ધન-પરિવારને ભાર નથી કે, સમત્વ લાભને હઠાવી શકે.
ગૃહસ્થપણામાં જે સભ્ય જ્ઞાન સાથે ધમની આચારણ હશે નહી તે સમભાવ તે આવશે નહી. પણ તેના સ્થાને કલહ-કંકાશ અદેખાઈ વિગેરે આત્મગુણ ઘાતક હશે
For Private And Personal Use Only