________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત બર છે. અરે મહાયાતના–સંકટે અને વિડંબનાઓને આવવાનું આમંત્રણ છે, પણ મહા દુખ-વિડંબના વિગેરે સહન કરીને સત્ય-સંપાદિને જાળવવામાં આવે તે સુખશાતા અને સત્ય શાંતિને આવવાને માગ, સુગમ અને સરલ બને છે. અને પછી તે સુખ શાંતિ, આમંત્રણને રાહ જોતી નથી વિષાયિક સુખ-શાંતિના અભિલાષિજનો આવી સુખ શાતા ખાતર સત્ય-સંતોષ-સમતાદિ ગુણનું લીલામ કરીને પાછા હરખાય છે. પિતાને બહાદુર-શુરવીર માની બેસે છે. પરંતુ જ્યારે સત્ય-સંતેષાદિ સદ્દગુણના અભાવે સુખશાંતિ ખસી જાય છે ત્યારે વિવિધ વિલાપ કરવા બેસી જાય છે. માટે પ્રથમ સહન કરીને સત્ય–સ તેષાદિ ગુણેને સાચવ્યા હશે તે વિડંબના વિગેરે આવવાને માર્ગ મળશે નહી. અને સાથે સાથે આ ન્નતિ સધાતી રહેશે. વિડંબનાઅશાંતિ-કલહ કંકાસાતીને દૂર કરનાર અને સત્ય સુખશાતા શાંતિ અને અનંત આનંદને અર્પણ કરનાર-અહિંસા-સત્યસંતોષ અને સમત્વાદિકને કઈ પણ ઉપાયે સાચવવા લગની લગાડવી જોઈએ. આ સિવાય કરાડો પ્રયાસ કરશે તે પણ તે સુખ શાતા આવી મળશે નહી. અને કાંઈ હશે તે પણ ખસી જશે. આ સત્યાદિગુણે તે આપણું જીવન-માણે અને સાચી સંપત્તિ છે. ૨૯ ધનાદિકને પ્રાપ્ત કર્યા પછી તેની સાર્થકતા સલતા કરવા સમવની જરૂર રહેવાની જ. અને સમત્વને પ્રાપ્ત કરવા માટે સભ્ય જ્ઞાન
For Private And Personal Use Only