________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિર
તિ
વખત મળતા નથી. આ કેવી બુદ્ધિમત્તા માટે જે બુદ્ધિ શક્તિ હોય તે આત્મિક શક્તિ વિગેરે મેળવવાની આવશ્યકતા છે. આત્મબલને પ્રાપ્ત કર્યો પછી જગતમાં પરિભ્રમણ કરવું પડશે નહીં. ર૭ કડવાશને માળાશને તથા પ્રતિકુલતાને પિતાને મનગમતી બનાવવાની શકિતઓ
મનુષ્યમાં રહેલી છે. જે ડહાપણું હોય તે કડવાશને તથા મેળાશને મીઠી બનાવી શકાય છે અને પ્રતિકુલતાને પણ અનુકુલતામાં ફેરવી શકાય છે પણ સહિષ્ણુતાને ખરેખર કેવળી હોય તે જ, તેમજ વિચારણા વિવેકના આધારે શત્રુઓને પણ મિત્ર તરીકે બનાવી શકાય છે. સાંસારિક સંબધે તથા ધનાદિકની અગવડતામાં-પ્રતિકુલતામાં સદ્વિચાર અને વિવેક કરવામાં આવે તે તે વિવેકીને અગવડતા કડવાશ જેવું ભાસતું નથી અને જાગ્રતી રહે છે તેથી જ અનંત સુખ સમૃદ્ધિ-અને શુદ્ધિના સ્વામી પાસે જવાની તાકાત ઉત્પન્ન થાય છે. માટે પ્રથમ પ્રતિકુલતામાં-અગવડતાની કસેટી માની આનંદમાં રહેવા માટે ટેવ પાડવાની જરૂર છે જ્યારે વિવેકદ્વારા જગતના સંબંધે અને પદાર્થોમાં જે આસક્તિ છે તેને દૂર કરવામાં આવે ત્યારે જ પ્રતિકુલતામાં અનુકુલતા ભાસે છે. અને ભાસશે. નહીતર તે જ આસક્તિ કે માર ખવરાવે છે અને તેને દુર કરવામાં કે આનંદ રહે છે તેનું દષ્ટાંત
For Private And Personal Use Only