________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
આ. કીતિ સાગરસૂરિ રચિત
૨૬ અસ તાજ પરિતાપાટ્ટિકથી આપણને માલુમ પડે છે કે આપણે હજી અનત શક્તિ-સમૃદ્ધિ અને શુદ્ધિના સ્વામી સાથે એકાગ્રતા પૂર્વક સંબંધ બાંધ્યા નથી. તેથી બહાર આપણી સૃષ્ટિ ભસ્યા કરે છે. અને પરિભ્રમણતા કરવી પડે છે. જો અનંત જ્ઞાનખલના સ્વામી સાથે દુન્યવી વિષયાસક્તિને નિવારી એકાગ્રતા પૂર્વક સંખ`ધ ખાંધીશું' તે કદાપિ પરિભ્રમણ કરવું પડશે નહી. અને અનત ઋદ્ધિ સિદ્ધિ અને શુદ્ધિ આપોઆપ આવીને હાજર થશે. ખેદની વાત તે એ છે કે આપણે આપણા આત્માના ગુણાને જાણવા માટે વખત કાઢયા નથી. અને જાણવા માટે વિચારણા પણ કરી નથી. તા પછી ચાહના કયાંથી હાય ? સમુદ્રમાં માતી મણી વિગેરે કિંમતી વસ્તુએ ભરપુર હાય છે, પણ ઉંડા ઉતર્યાં વિના અને એકાગ્રતાને ધારણ કર્યો સિવાય મણિ, માતી વિગેરે વસ્તુઓ કયાંથી મળે ! શારીરિક શક્તિ તથા મહત્તા સત્તાદિને પ્રાપ્ત કરવા ખાતર પુનઃ પુન: વિચાર કર્યાં તેમજ પ્રયાસ કરીને તે તે સત્તાદિકને પ્રાપ્ત કર્યાં. પશુ ભાત્મિક શક્તિ-સત્તા-જ્ઞાન વગેરે કયારે મેળવશે ?
સયેાગે મળેલા તેમજ ક્ષણ વિનાશી પદાર્થી કાટી જતાં તૂટી પડતાં તથા નાશ પામતાં તથા અલ્પ મળતાં માનવાને બહુ લાગી આવે છે અને પુનઃ પ્રાપ્ત કરવા અથાગ પ્રયાસ કરવામાં આવે છે. પરંતુ ક્ષણે ક્ષણે વિષય કષાયના. વિચારા અને વિકારાથી તૂટતી નાશ પામતી આત્મ શક્તિ-સત્તાહિકને પ્રાપ્ત કરવા માટે વિચારણા પણ કરવાના
For Private And Personal Use Only