________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શનિ શક્તિ સુખ શાંતિ માગી છે અને આ સાથે કે છે સહાય સુખશાંતિને પ્રાપ્ત કરવી હોય તે નેહ રાખ્યા રાગ અને દષ્ટિ રાગને ત્યાગ કરી ન્યાયનીતિ પૂર્વક માચારેનું સેવન કરો સદાચારે વિચારેને ઉત્પન્ન કરે છે અને પછી વિવેકરૂપી ચક્ષુઓનું ઉદ્દઘાટન થાય છે. અને વિવેક પૂર્વક વ્યાપાર કરતાં ખેદ ઉગશેક પરિતાપને આવવાને આવકાશ મળશે નહી. આ પ્રમાણે સદગુરૂ પાસે સમ્યગજ્ઞાનને ઉપદેશ શ્રવણ કરી વન કરવામાં તત્પર બનેલ હેવાથી પિસાઓ સાથે સંપત્તિ સાદાબી પ્રાપ્ત થઈ અને ખેદ-ઉગ–ચિંતા વિગેર ચાલી ગયા. અને આત્મવિકાસ સધાતાં સદગતિને પણ મેળવો ભક્તિ સેવાનું ફલ આ જગતમાં ન્યાયનીતિ પૂર્વક શકય વેપાર કરી શાંતિને મેળવવી તે છે શાંતિ-સુખ રહે નહી. અને એદ-ઉદ્વેગ રહેતા મેળવેલા ધનાદિકથી શે લાભ?
૨૫ જ્યારે આપણને આપણા આત્માની અનંત શકિતની શ્રદ્ધા બેસે તે બહાર આવશ્યક વસ્તુઓ માટે, ભટકવાની-પરિહામણું કરવાની જરૂર રહેતી નથી. પણ આત્માની અનંત શક્તિ ઉપર વિશ્વાસ નહી હોવાથી બહારની વસ્તુઓ માટે ભટકવું પડે છે તેમજ શેક–પરિતાપ કરવો પડે છે. જ્યારે આત્માની-આત્મિક ગુણોમાં બરાબર શ્રદ્ધા પૂર્વક ભાન થશે ત્યારે આપતગી વિગેરે માલુમ પડશે નહી. અનંત નિધાનના અધિકારી બન્યા પછી. ભટકવાનું હેય ક્યાંથી અને જીવનમાં પ્રતાપ બિર રહે કયાંથી? જ નહી..
.
For Private And Personal Use Only