________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરસૂરિ રચિત ઉપર આવતાં પણ વિલંબ થશે નહીં. માટે અન્યની નિન્યા કરવાને ત્યાગ કરી સ્વનિજા ગ્રહ કરો કે જેથી શાંતિ રહે અને સંપાદિકને લાભ મળે. ર૩ બીજાના દેને જોવાની ટેવથી હાનિને
વિચાર કરો. અન્યજનના દેને બીજા આગળ કહેવા નહી. તેમજ બીજાના દેને જેવા પણ નહીં. કારણ તે દેને જોતાં અગર કહેતાં તે દેશે કહેનારને પણ વળગે એ સંભવ છે કહેનાર સહુગુણ હેય નહી. તેમજ જેનાર આત્મદશી ન હોય તે તેવા દે આવીને વળગે તેમાં નવાઈ શી? એટલે દુર્યોધનની દષ્ટિને ત્યાગ કરી ધર્માત્મા યુધિઠિરની દૃષ્ટિનો વિચાર કર.
અન્યજના ને જોવામાં અગર કથન કરવામાં જેટલે વખત વ્યતીત થાય છે તેટલે વખત પોતાના દોષને જોવામાં કાઢવામાં આવે તે જે જે જે રહેલા છે તેઓને દૂર કરવાની ભાવના પૂર્વક પ્રયત્નશીલ બનાય. અને સદગુણે આવીને વસે. પરના દોષને જોવા અને અન્યને આગળ કહેવા તે દુર્ગતિ જવાની નિશાની છે અને અષમતાને લાવવાનું નિમંત્રણ છે.
નિના કરનાર અને દેને જેનાર બમણે બંધાએલ જાણ એટલે રાગ-દ્વેષ અને મહ વિગેરે તેને બરાબર ફસાવી દુખ દેવામાં બાકી રાખતા નથી તેને અધિકાધિક
For Private And Personal Use Only