________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર તિ રર પર નિન્દાના ત્યાગપૂર્વક સ્વાને નિન્દી
ગુણવાન બને. અન્ય માણસેની આગળ બીજાઓના દેને કહેવા અગર જાહેર કરવા તે નિન્દા કહેવાય છે. આ નિન્દા કરવાથી વેર વિરાધાદિક ઉત્પન્ન થાય છે અને વધે છે વેર ઉત્પન થતાં તથા વૃદ્ધિને પામતાં સત્તા-સંપત્તિ અને શક્તિ હવા છતાં પણ સુખ શાંતિ મળી શકતી નથી અને તેની સાથે રહેલા સદગુણે પણ ખસવા માડે છે. જ્યાં પરસ્પર વિર વિરોધાદિકક હોય ત્યાં સુખશાંતિને તથા સદ્દગુણેને આવવાનું મળતું નથી કારણ કે તેને અનાદિકાલીન વિશેષ છે. એટલે અન્યજનોના અને બીજા આગળ કથન કરતાં નિન્દા કરતાં આનંદ ખસવા માંડે છે અને વેર વિરોધની પરંપરા વધતાં નિન્દા કરનારની બાોન્નતિ કે આત્મતિમાં વિવિધ વિદને આવીને ઉપસ્થિત થાય છે. માટે જે નિન્દા કરવાની ટેવ પડી હોય તે પિતાનામાં રહેલાં દેની નિન્દા ગહ કરે. આથી દુર્ગ,દોષે ખસવા માંડશે. સદ્દગુણોમાં વધારે થશે અને ઉત્તરોત્તર આત્મવિકાશ થત રહેશે. બીજાઓના દેશે અન્યને આગળ કહેતાં તે તે દેશોને સાંભળનાર તમને કહેશે કે, તેના જેવા તમારામાં પણ દે રહેલા છે. તે વખતે તમારે મિજાજ કાબુમાં રહેશે નહી અને કંકાસ બેલાબેલી કરવા માંડશે અગર ઘણું ખોટું લાગશે. અને સાચા થવા ખાતર અનેક જુઠાણું અસત્યે ઉપસ્થિત કરવો પડશે. છતાં જે શ્રમણ કરનાર નહી માને તો મારામારી
''
For Private And Personal Use Only