________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જાતિ આવશ્યકતા રહેતી નથી. એટલે ત્યાગ પ્રત્યાખ્યાનમાં આગળ વધતાં સંવર વધે છે. અને સાથે સાથે અશુભ વિચારાદિક આવી શકતા નથી તેથી તપસ્યા કરતાં સત્તામાં રહેલાં કર્મો પણ ઉદયમાં આવી ક્ષય પામે છે. જેમ જેમ કાયા-માયાની મમતા ટળતી જાય છે. તેમ આનંદના. ઉભરાઓ આવ્યા કરે છે અને અનુક્રમે ઘાતીયાકને ઘાત થતાં કૈવલ્યજ્ઞાનનો પ્રાદુર્ભાવ થાય છે. માટે પ્રથમ સામાયિકની બરાબર આરાધના કરી બત્રીસ દેને ટાળવા માટે લક્ષ દેવાની ખાસ જરૂર છે. આત્મસ્વરૂપ જાણ્યા પછી બીજા પદાર્થો જાણવાની જરૂર કે પ્રયાસ કરવા પડશે નહી.
કઈ એક ભાગ્યશાલીને આત્મસ્વરૂપને જાણવાની ઈચ્છા. થઈ તેથી તેણે મહાજ્ઞાની-સંગી-વૈરાગી–ત્યાગી-આત્મદર્શન નીક પાસે આવીને કહ્યું કે, મને આત્મસ્વરૂપને લાભ થાય. તેને ઉપાય બતાવે? જ્ઞાનીઓ આવેલ જીજ્ઞાસુ પાત્ર છે કે નહી. તેની પરીક્ષા માટે કહ્યું કે સામે દેખાતા વૃક્ષની પાસે જમીનમાં દાટેલ ચિતામણિને તું લઈ આવ, જીજ્ઞાસુ ત્યાં ગયે. અને ચિન્તામણિને હસ્ત ગત કર્યો પણ તેમાં તે મુંઝાય નહીં. અને વિચાર કરવા લાગ્યા કે આ આત્મત્વથી ભિન્ન છે અને માગણી કરીશ ત્યારે તે જે વસ્તુઓ આપશે તે વિયેગવાળી વસ્તુઓ આપશે તે પણ ક્ષણ વિનાશી આ વિચારી વિવેક તેણે લાવી મહાજ્ઞાની પાસે આવીને કહ્યું કે, તમે એને ત્યાગ કર્યો છે માટે તમારી પાસે તે ચિન્તામણિ રત્નના કરતાં સાથે સાથે અને સમીપમાં
For Private And Personal Use Only