________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ
આ. કીતિ સાગરસૂરિ રચિત
પાળી શકતા, ની. તેમાની ચિન્તાએ વ્યાધિ ખસતી નથી અને પુનઃપુ:ન સંતાપ ઉર્જાવે છે માટે અલને વાપરી કપટ કલાને દૂર કરી ખાધા વગેરે લેવામાં આવે તે આત્મખલ વધે અને સાથે સાથે શારીરિક શક્તિ આવે થાય. માટે નિષ્કપટભાવે વ્રત નિયમ વિગેર લેવાની આવશ્યકતા છે. આત્માના સ્વરૂપને જે રૂપે છે તે સ્વરૂપે જાણવુ ૨૧ હાય તેણે તત્ત્વને જાણવા માટે પ્રથમ સામાયિકને અને તેના અને જાણવા માંટે જરૂર પ્રયત્ન કરવા
મન વચન અને કાયાના બત્રીસ ઢાષાને શાસ્ત્ર કારાએ દર્શાવ્યા છે તેઓના ત્યાગ કરવા તમન્ના રાખવી જેમ જેમ આ દોષ દૂર ખસતા જાય છે તેમ તેમ તિરાભાવે રહેલ આત્મતત્વના આવિર્ભાવ થાય છે. જ્યારે આંશિક પણ આત્મિક સ્વરૂપના પ્રાદુર્ભાવ થાય છે ત્યારે રાગ-દ્વેષ અને માહ જે સંસારિક વસ્તુઓમાં રહેલ છે. તે અલ્પ થતા જાય છે. અને પદાર્થોમાંથી રાગ-દ્વેષ અને માહુ અલ્પ થતાં પ્રત્યાખ્યાન ત્યાગ કરવાની ભાવના સાથે અમુક કાલ સુધી તે તે પદાર્થાના ત્યાગ થાય છે. આ ત્યાગ પણુ આત્માના ગુણુ છે. આ પછી પ્રત્યાખ્યાનના યાગે અતીતકાલના થએલા ઢાષાની નિન્દા થાય છે. વમાનમાં સંવર થાય છે અને ભવિષ્યમાં ત્યાગ યુગે આસતિ અલ્પ થવાથી આત્મ તત્વના પ્રકાશના આરભ થાય છે એથી અલ્પ પરિગ્રહ હાય અગર ન પણ હાય તા પણ ચિન્તા શાક થતાં નથી. આત્મ પ્રકાશમાં આનંદ પૂર્વક ઝીલાતુ હાવાથી અધિક પરિગ્રહની
•
For Private And Personal Use Only