________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યાતિ
૪૧
રેટ પીવા લાગ્યું. એકવાર ગુરૂ મહારાજે સીગારેટ પીતાં દેખીને કહ્યું કે અલ્યા. તે. માધા લીધી છે અને બીડી પીવે છે. કેમ ? તેણે બ્રીડ્રાઈથી કહ્યુ કે, ‘ ગુરૂમહારાજ ! સીગારેટની કયાં ખાધા લીધી છે ? મીડીની માધા લીધી છે. નામમાં તફાવત હાવાથી ખાધા ક્રે છે? પેલા કહે છે કે સીગારેટ તેા પીવાને જ. આ માણસે શારીરિક. આત્મિક અલ ઓછુ કરે એમાં શું કહેવુ' ?
એકવાર સધ ભેગા થયા છે. અને નવીન ઉપાશ્રય અંધાવવાના હતા તેથી ટીપ કરવા માટે પાંચ જણાને ઉભા કર્યાં. તેમાં આ ભાઈ સાહેબ પણ આવી ગયા. અને શરમથી આષા લીધી કે. ‘જ્યાં સુધી ટીપ કરવા ન જઈએ ત્યાં સુધી રોટલી ખાવી નહી.' મહાજનને વિશ્વાસ બેઠા કે, ચાક્કસ ટીપ કરવા ખીજે દીવસે જશે. એક મહિના લગભગ થવા આવ્યા, પણ આ ભાઈ જઈ શકયા નહી. ઘરમાં સ્ત્રીને કહ્યુ કે રોટલીની મારે ખાધા છે માટે કુલકાં બનાવીને આપ, આ પ્રમાણે કહીને રાજ ખાવા લાગ્યા.
એકવાર આ ભાઈ ભાણામાં ફુલકા ખાઈ રહેલ છે તેટલામાં બાધા લેનાર પાંચમાંથી એક ત્યાં આવ્યાં. અને તેને ફુલકાં ખાતે દેખીને કહ્યું કે અલ્યા આ શું કરે છે ? આ ભાઈ કહેવા લાગ્યા કે રેશટલી ખાતા નથી પણ ફુલકાં ખાઉ છું આવેલ વ્યક્તિએ કહ્યું કે આમાં તફાવત નામના છે માટે તારી આધામાં શા માલ ? આવી રીતે જાહેર મહત્તાને મેળવવા માટે વ્રત નિયમ બધા વિગેરે તે પશુ આસક્તિ હોવાથી
For Private And Personal Use Only