________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦
આ. કીર્તિ સાગરિ રચિત બ્રહાચયને પાળવાને નિયમ આપે પેલો મનમાં તે વિચાર કરે છે કે “હાશ” આ લફરામાંથી છૂટ. ઘેર આવીને જે પ્રમાણે હતું તે પ્રમાણે વર્તન કરવા લાગે. વિશ દિવસ ગયા પછી તેને પુછયું કે અરે ભલા બ્રહ્મચર્ય પાળે છે ને “હા મહારાજ ! પચીશ દિવસની બાધા લીધી છે તે દિવસે પાળું છું. રાત્રીની બાધા લીધી નથી તેથી રાત્રીમાં પાળતે નથી આચાર્ય મહારાજ તે આ સાંભળી વિચારમાં પડ્યા કે બાધા લેવાની ચાલબાજી આની જુદા પ્રકારની છે તેમણે કહ્યું કે તારે શરીરની હાલત માટે તેમજ ચિતા ઓછી કરવા આ નિયમ આપે તેમાં પણ કેટલા? મહાનુભાવ સમજો ! ત્યારે પેલે કહેવા લાગ્યું કે, જીવીએ કે મરી જઈએ તે પણ તેવી બાધા પાલી શકાશે નહી. આવા માણસની શારીરિક સ્થિતિ સુધરે કયાંથી? અને ચિન્તા શેક વિગેરે હઠે પણ કયાંથી? આવા માણસેને વિવિધ વ્યસને વળગેલા હોય છે. એક તે બ્રહ્મચર્યના પાલન વિના શારીરિક નબળાઈ હોય છે તેમાં વળી દિવસમાં પચાશેક બીડી પીવાન વ્યસન હોય છે તેથી તેમનું કાળજું ખવાતુ જાય છે. આ ભાઇને બીડી પીવાનું પણ વ્યસન લાગુ પડેલ હતું તેથી મહારાજે કહ્યું “કે અલ્યા બમણે મીઠે માર ખાઈ રહેલ છે તેનું તને ભાન નથી. માટે બીડી નહી પીવાની બાધા લે, આચાર્ય મહારાજને આગ્રહ હોવાથી બાધા તે લીધી પણ બીડી પીવી અને બાધામાં વાંધ આવે નહી તેવી રીતે વિચાર કરી નામમાં જ ફક્ત તફાવત. એવી સીગા
For Private And Personal Use Only