________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૮
આ. કીતિ સાગરસૂરિ રચિતં
સાધના પ્રાપ્ત કરીને તમે જે અધમ સ્થિતિને મેળવી તા જવાબદારીને સમજ્યા નથી. અને ઉચ્ચ સ્થિતિ કરી તે જવાબદારીને અદા કરી એમ કહેવાય. માટે મનુષ્ય ભવ અને ઉત્તમ સાધના મળ્યા ડાવાથી રાગ-દ્વેષ અને માહની જ જાળમાં પડા નહી. સાધનાને મેળવી સાધ્ય જે આત્મ ‘વિકાસ સાધવાનું છે. તેનું વિસ્મરણુ કા નહી. જીભની માર્કે નિલેષ ભાવે રહા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦ તમારી સત્તા, સપત્તિ સાહ્યબી તેમજ પરિવાર વિગેરે સાત પ્રકાર તુટતા આયુષ્યને ક્ષણ ભરે પણ ટકાવી રાખશે નહી.
તથા આધિ-વ્યાધિને મૂળમાંથી નાશ કરી શકશે નહી. તૂટતા આયુષ્યને સાંધવાની સત્તા-સ્પત્તિ વિગેરેમાં નથી. તા પછી આધિ-વ્યાધિ વિગેરેને મૂલમાંથી નાશ કરવાની તાકાત તેનામાં કર્યાંથી હાય ! જેમ અધિક આસકિત રાખશે. તેમ અધિક ચિન્તાએ ઉપસ્થિત થવાની અને હાથમાં તાળી દઈને સપત્તિ ખસી જશે ત્યારે તા ચિન્તાઓના પાર રહેશે નહી. તમેાએ સત્તા-સ...પત્તિ વિગેરે પ્રાપ્ત કરીને ચિન્તાઓને માછી કરી કે વધારી ? વ્યાધિએ કેટલો મૂલમાંથો હઠાવી ? ચિન્તા તેમજ વિચારા અશુભ વિચારો, ઉચ્ચારા અને આાચારા પોતાની મેળે દૂર ખસીને શુભ અંશે નહી, પણ પ્રત્યાખ્યાન,ચથાશક્તિએ કરવાથી. શકય ત્યાગ કરવાથી ખસશે ધનાદિક, પરિવાર વિગેરેની તથા શરીરની ચિન્તા અલ્પ થતી જશે. કેટલાક એવા હાય છે કે વડીલેાની સુનિવર્યાંની શરમથી.
·
.
For Private And Personal Use Only