________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭.
અતર તિ હોવાથી આધિ-વ્યાધિ અને વિવિધ વિડંબનાઓને આવવાને અવકાશ મળે છે એટલે દુન્યવી વસ્તુઓ હાજર રહેવા છતાં પણ સત્ય શાંતિ મળતી નથી, વસ્તુઓના સ્વરૂપને સમજવામાં આવે તે તે પ્રથમથી જ ચેતી જાય. અને મિથ્યાત્વની પ્રબલતાને હઠાવે, ૧૯ભવાભિનંદી અને પુદગલાનંદીના વર્તનમાં
વચનમાં અને મનમાં ભિન્નતા હોય છે.
એટલે મનમાં જુદુ વચનમાં લિન અને વર્તનમાં ભિન્ન હોય છે તેઓ સત્ય વસ્તુઓને પારખી શકતા નથી. અને પારખવા માટે પ્રયત્ન કરવા સમર્થ બનતા નથી. ભવાભિનંદી જીવે મનોહર-ઈષ્ટ પદાર્થોને લાભ થતાં હર્ષઘેલા બને છે અને તે ઈષ્ટ પદાર્થોને વિગ થતાં શેક ઘેલા બને છે આવી પાગલ દશામાં માનસિક સ્થિરતા હોય કયાંથી? અને માનસિક સ્થિરતા સિવાય સત્ય વસ્તુઓ પરખાતી નથી. માટે ઈનિષ્ટ પદાર્થોના મેહને ત્યાગ કરે. પુદગલમાં જે આનંદ ભાસે છે તે જમણાનું કારણ છે.
જગતમાં વિવિધ વિડંબના પ્રાણીઓને ઉપસ્થિત થાય છે તે પિતે જાતે કરેલા કર્મોને પરિપાક છે. પરિણામ છે. મનુષ્ય દેવ-નરક અને તિયચ૫ણુએ ઉત્પન્ન થવું તે શુભાશુભ કમનું છે. તેમાં વળી મનુષ્યના ભાગે મહટી જવાબદારી છે. કારણ કે મનુષ્ય ભવમાં તરવા અને બૂડવાની અગર ઉગ્ર સ્થિતિ અને અધમ સ્થિતિને મેળવવાની સર્વ સાધન સામગ્રી મળી રહે છે.
For Private And Personal Use Only