________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિસાગરસૂરિ રચિત કક્ષાના વિચારોમાં તેમજ વિકારોમાં ફસાઈ પડેલા છે તેઓ અભાગ્યશાળી છે. જેઓને પુદ સર્વ પ્રકારે અનુકુલતા મળ્યા છતાં પણ પુણ્યાનુબંધી પુણયને પ્રાપ્ત કરવા માટે સદાચાર કે સદ્ગતનું પાલન કરતા નથી તેમજ વિવિધ વિડંબનાઓમાં સપડાય તે પણ અનાથારાને ત્યાગ કરે નહી. તે કમભાગ્યવાનું કહેવાય.
સાધનની અનુકુલતા, પુણ્યાનુબંધી પુણ્ય વધારવા માટે છે, નહીં કે પાપને બંધ કરવા માટે જ્યારે સદાચારનું પાલન હેય નહી. ત્યારે આત્તધ્યાનના ગે પાપનો બંધ થતો રહે છે
પુણ્યને ભગવટે ભગવતાં પાપાનુબંધને જે ખ્યાલ શખે નહી તે માનવે ભવિષ્યમાં અનુકુલતા કયાંથી પ્રાપ્ત કરી શકે? માટે પુણ્યાનુબંધી પુણ્યને પ્રાપ્ત કરવા માટે નિષ્કામભાવે સદ્વિચાર સદુચાર અને સદવર્તનશીલી બને કે જેથી અનાસક્તિભાવે રહી શકાય. મિથ્યાત્વનું જોર ચાલે છે તે ચાલે નહીં. અને નિશ્ચિત રહી શકાય.
વસ્તુઓના સ્વરૂપનું જયાં સુધી સમ્યગ્રજ્ઞાન થતું નથી ત્યાં સુધી મિથ્યાત્વની પ્રબળતા અ૬૫ થતી નથી. અને પુણ્યાનુબંધી પુણ્યને લ્હાવે મળતું નથી. તથા મિથ્યાત્વના વેગમાં તણાએલ મુગ્ધજનોને આત્મ ધર્મની વ્યાવહારિક ધર્મોની અને નીતિષમ ની વાત પણ પસંદ પકતી નથી. તેથી આહાપાદુગલિક વિકારાની અધિક પ્રબલતા
For Private And Personal Use Only