________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જ્યોતિ
અપાંગ-ધર્મ શ્રવણની રૂચિ, સમ્યગૂજ્ઞાનાદિક આ સર્વ ભાગ્યના આધારે જ મળેલ છે. માટે તે કમ ભાગ્ય નથી. પણ ભાગ્યશાલી જ છે. જેઓને ઉપરોકત સાધન મળ્યા નથી તેના કરતાં તે ઉત્તમ છે માટે હતાશ બનીશ નહી. દુર્લભ માનવદેહાદિ પ્રાપ્ત થએલ છે. તે જ ઉત્તમતાની નિશાની છે. માટે પ્રમાદને ત્યાગ કરીને ધર્મ સહિત વ્યવહારિક કાર્યો કર! જે આશાઓ સફલ થઈ નથી તે સફલતાને ધારણ કરશે. ચિન્તાએ કરવાથી કે નિરાશ બનવાથી આશાઓને સફલ કરવાના સાધને પ્રાપ્ત કરી શકાતાં નથી. આથી તે બુદ્ધિ અને શક્તિને હાસ થયા કરે છે. વખતની કિંમત પણ અંકાતી નથી. હું ભાગ્યશાળી છું જ આમ માનીને આળસને ત્યાગ કરવા પૂર્વક ઉભું થા? અધુરા કાર્યોને પૂર્ણ કર. અધુરા કાર્યોમાં નિપુલતાને મત નહી. પણ અડધી સફલતા માન? આન્ફરની નિશાની છે જેમાં કાર્યો કરતા હતાશ નિરાશ બને છે તેને પ્રાપ્ત થએલ સ્કુલતાને ઉતાવળથી રાખી શકતા નથી. અને તે કાને મૂકી દે છે. પણ જો તેઓ ધીરતાને ધારણ કરી વિચાર પૂર્વક તપાસ કરે તે જરૂર તેમને સફલતાની ખબર પડે. જે માણસ ઉતાવળા થતા નથી. પણ ધીરતાપૂર્વક કાર્યો કરતા રહે છે. તેઓનેજ સફતા વરમાળા પહેરાવે છે. ૧૮ જે અનુકલ સાધને મળ્યા છે તે પા૫
બંધ માટે નથી. આત્માનતિના સાધનો પ્રાપ્ત થયા પછી જેઓ પિય
For Private And Personal Use Only