________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
આ. કીતિ સાગરસૂરિ રચિત
ધ્યાનાદિક છું ત્યાં લાવીને મૂકશે. મારે એક દેવને પ્રસન્ન કરવા માટે અનુષ્ઠાન કરવાનું છે, ક્દાચ ખૂમા પાકારા સભળાય તા પણ જ્યાં હું બેઠા . ત્યાં તમારે આવવુ નહી. જો આવશે. તે અનુષ્ઠાનમાં વિઘ્ન આવશે અને ધ્રુવ પ્રસન્ન નહી થાય. ચેલાએ સત્ય માની નદી કિનારે ગયા. અને પેટીની રાહ એવા લાગ્યું. ભકતે ઘેર આવીને વહાલી પુત્રીને ઉદ્ધૃત્ક્રામિત થયેલ હાવાથી રડતી કકળતી છતાં પેટીમાં પુરી મધ્યરાત્રીએ નદીમાં વહેતી મૂકી. નદીમાં તરતી પેઢીને તે વખતે આવેલ એક રાજકુમારે વચમાંથી ઉપાડી લીધી.પેાતાના સ્થળે લાવી તેને ઉઘાડી. તેમાંથી એક આળા નીકળી તેણીને પુછવાથી રડતી પુત્રીએ સઘળી મીના રા કુમારને કહી. રાજકુમારે તેને મહેન ગણી આશ્ર્વાસન આપ્યું. અને મદારીની પાસેથી એક રીછ લાવી પેટીમાં પૂરી તેને બંધ કરી. તે પેટીને પાછી નદીમાં વહેતી મૂકી, નાર ઉભેલા શિષ્યે તરતી આવતી પેઢીને ગ્રહણ કરી પેાતાના ગુરૂના બેસવાના સ્થળે મૂકી ખાણુ ખા કરી બહાર જઈને બેઠા. ખાવાએ પેટી ઉપાડી, તા પુત્રીના ખાતે રીં’છ નિકળ્યુ ભૂખ્યા રીછે તેને કરડી ખાધા. આા ગૃહસ્થની પુત્રીનું રક્ષણ થયું. ખાવાજી મરણુ પામી. દુર્ગાંતિનું ભાજન બન્યા.
૧૭ ભાગ્યની સફલતા પુરૂષાર્થના આધારે છે.
અરે લાગ્યશાલી ! તારી કામનાઓ સલ થઈ હોય કે નહી થઈ તેા પણ ભાગ્યના કે ક્રમ ભાગ્યના વાંક કાઢીશ નહી. માનવદેહ-ગાય કુલ ઉત્તમ-જાતિ—'પૂર્ણાં
For Private And Personal Use Only