________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતર તિ ઘટનાઓને ઘડે છે તેવામાં તે ગૃહસ્થ ભક્ત બાવાજીને પ્રણામ કરવા આવ્યા. બાવાજીએ પિતાના દંભને પાર ઉતાકરવા માટે પિતે ઉદાસી હોય તે દેખાવ કર્યો. ભકતે કહ્યું કે કેમ તમે ઉદાસી દેખાવે છે ? તેણે કહ્યું કે તમારા તરફની ચિન્તાને લઈને ઉદાસી છું. ભકત છે કે મારા તરફની શી ચિતા તમોને છે? જલદી કહે તે તેને ઉપાય કરવામાં આવે. તમો જે કહો તે પ્રાણેના જોખમે પણ કરવાને હું તત્પર બનું. બાવાએ બરાબર દેખાવ કરીને કહ્યું કે, અરે ભક્ત! કહી શકાય એમ નથી પણ તારે આગ્રહ હોવાથી અને તું શ્રદ્ધાવાળો હોવાથી કહું છું. જ્યારે તારા ઘેર જમવા બેઠો તે વખતે તારી પુત્રીને મેં બરાબર નિહાળી છે તે રૂપવતી છે પરંતું પીઠસપી છે તેથી તારા કાને નાશ કરનારી આગળ જતાં નીકળવાની. અને જે તેને પરણાવીશ તે પણ નાશ કરશે તાણ કુલ નાશ યંતાં અમારી મહત્તા પૂજા વિગેરેને હાનિ પહોંચવાની તેથી ઉદાસી બનાયું છે. ભકતે ભયભીત બનીને કહ્યું કે ઘર પરિવાલિ ના જાય નહી તેનો ઉપાય જરૂર તમારી પાસે હશેજ, બાવાએ કહ્યું ઉપાય તે પણ તારાથી તે પ્રમાણે બની શકશે? ભક્ત કહ્યું કે તમે જે ઉપાયને બતાવે તે હાલમાં જ કરૂ. બાવાએ કહ્યું કે, તે તારી પુત્રીને એક પેટીમાં પૂરી નદીમાં વહેતી મૂકીકઈ જાણે નહી તેવી રીતે, એટલે તારૂ ભાગ્ય ખીલશે અને કુલાદિકનું રક્ષણ પણ થશે. અંધ ભક્ત તે કબૂલ કરીને ઘેર આવ્યા બ વાએ પિતાના શિષ્યોને કહ્યું કે મધ્યરાત્ર એ નદીમાં તરતી આવતી પિટીને હું જ્યાં
For Private And Personal Use Only