________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કતિસાર રશિયા અને જીવનમાં ભયંકર પર હાવી બદી કરી રહે છે. માટે નીતિશાએ તેમ જ ધર્મશાસ્ત્રો ફરમાવે છે કે કપટ કળાને ત્યાગ કરે તેનાથી કદાપિ રાસ શાંતિ મળશે નહીં ઉલટી વિવિધ વિડંબનાએ ઉપસ્થિત થશે કોઈ વિશ્વાસ ધારણ કરશે નહી અને જીવનમાં સરલતા નમતા ક્ષમા અને સંપાદિ ગુણેને આવવાને આવકાશ. મળશે નહી. તમે જે સુખ શાંતિને ચાલે છે. તેથી લાખે ગાઉ દૂર જશે સુખશાંતિને માટે પ્રથમ ઇંનો ત્યાગ કરીને ન્યાય સંપન્ન વિભવવાળા અને અન્યાય કળા કપટ પ્રપ ચથી કોઈને પણ સત્યશાંતિ મળી નથી અને મળશે પણ નહી. માટે જે ન્યાયથી તેમજ પુણ્યદયે જે પ્રાપ્ત થએલ છે તેમાં સંતોષ રાખે. ૧૬. કામ વિકારને સંતોષવા ખાતર કપટ કળા
કરનારને જીવનનું જોખમ આવી લાગે છે.
કષ્ટ કરનારને આ લોકમાં જ ભયંકર જીવના જોખમમાં આવવું પડે છે. તે વખતે પોતે કરેલી કળાથી કોઈ પણ સહાય કરનાર મળતું નથી. તેને પ્રાણે વૃથા, ગુમા વવાનો પ્રસંગે ઉપસ્થિત થાય છે. મહેધારી એક બાવાને તેના ભક્ત ગૃહસ્થે જમવાનું આમંત્રણ આપેલ હોવાથી તે શ્રા તેને ઘેર જમવા ગયે. જમતાં જમતાં તે ગૃહસ્થની પુત્રીનું રૂપ દેખી અત્યંત કામાતુર થયે પરંતુ લાજ મર્યાદા તે કામને આવી સ્વ સ્થાને આવ્યા પણ તે રૂપાળી પુત્રી ઉપરથી તેને મોહ ગયે નહીં. તેને માટે અનેક
For Private And Personal Use Only