________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નર તિ પુત્રાદિક તે સ્થલે આવી છે તે ધમધમાવીને કાઢી મુકો એક વખત આ વણિક ઝવેરાતની તપાસ કરવા તિજોરીનું બારણું અડધુંવાસી તેના ખાલી ખાનામાં પડે છે. તેવામાં નાના છોકરાએ ધકકે મારી બારણું બંધ કર્યું. ચાવીઓ તિજોરીમાં રહેલી હોવાથી ઉગાડી શકાયું નહી. આ વિવેક વિહીન વણિક ઘણું બૂમ પાડે છે પણ કોઈ સાંભળી શકતું ન હોવાથી તેને બચાવી શકયું નહિ અને ગુંગળાઈને મરણ પામીને અધોગતિમાં ગયે. ૧૫–અવિકારી સત્ય સુખની પ્રાપ્તિ કરવી હોય તે ૫ટ કળાને ત્યાગ કરીને સતેષને ધારણ કરે.
મનુષ્યને કપટ કળા કેળવવા માટે ઘણે પ્રયાસ કરે પડે છે અને કપટ કળાને કેળવવા અન્યજનેને છેતરે છે. અને બકવા લાગે છે કે અમે કેવા કુશળ છીએ પિલાને થાપ મારી ધારેલ કાર્ય પાર પાડયું, પણ વસ્તુતઃ વિચાર કરીએ તે તે કપટ કરનાર જ ઠગાય છે, કારણ અન્યાય-વિશ્વાઘાત કરીને ઈષ્ટ કાર્ય કર્યુંઅગર પૈસા પડાવ્યા. તેથી આત્મવિકાસ ઉપર જે આવરણ આવ્યું તેની તેને ખબર પડતી નથી. અને ધાપ મારી ધારેલ કાર્ય પાર પાડયું. અગર પસા પડાવ્યા તેથી સુખને બદલે કપટ કળા ખુલ્લી પડવાને ભય તે સહેલ છે એટલે મનમાં શાંતિ જોઈએ તે રહેતી નથી. મુખ્ય મુદ્દા પર શ્યામતા ફેલાય છે. વચન પર અસર થતી રહે છે. જયારે કપટ કળા ખુલી પડે છે. ત્યારે તે તેને દુઃખને પાર રહેતું નથી. કોઈ
For Private And Personal Use Only