________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીતિસાગરારિ રચિત કદાપિ કરવી નહીં. અને મનમાં મળવું નહી. પદયથી પુણ્યશાળીને બુદ્ધિ તથા સંપત્તિ આવી મળે છે. ૧૪ ધનાદિક વસ્તુઓ, સ્વજન વગ ઉપર-તેમજ આત્માના ગુણે તરફ આસક્તિના ગે
વિશ્વાસ-શ્રદ્ધા બેસવા દેતી નથી. દેખાદેખી–હરિફાઈબે પ્રકારની છે. એક હરિફાઈ એવી છે કે તે હરિફાઈ કરનાર સમર્થ હાય નહીં તે દરેક બાબતમાં પાછો પડે છે. અને હરિફાઈ કરનાર સમર્થ અને બુદ્ધિમાન હોય તે તે આગળ વધે છે, જ્યારે ધાર્મિક હરિફાઈ કરનાર આત્મિક વિકાસમાં આગળ વધે છે અને વિષય કષાયોના વિકારને હઠાવી સવતંત્ર બને છે. ત્યારે વ્યવહારિક કાર્યોમાં હરિફાઈ કરનાર પિતાની બુદ્ધિ અનુસારે સંપત્તિ વિભવને મેળવે છે. પણ તેમાં જે આસક્તિને ધારણ કરે તે તે આત્મિક વિકાસમાં આગળ વધતું નથી. વિષય કષાયના વિકાસમાં અધિક પરાધીન બનતે રહે છે. તેથી ચિન્તાઓ વ્યાધિઓ વધે છે છેવટે આર્તધ્યાને જીવનને વ્યતીત કરી દુર્ગતિનું ભાજન બને છે.
કે એક નગરમાં શ્રીમતની હરિફાઈ કરીને એક વણિકે ઘણું ધન મેળવ્યું. એક બે તિજોરીઓ લાવીને ખરીદ કરેલ ઝવેરાતને તેણે તેમાં ભર્યું ભરતાં એક ખાનું બાકી રહેલ છે. તેમાં પ્રવેશ કરીને કઈ પણ વજન વર્ગ દેખી ન શકે તેવી રીતે તે ઝવેરાતને દરરાજ તપાસતે. પત્ની પત્રાદિકને પણ વિશ્વાસ રાખતે નહી. આતિના ચગે
કરી હરિક
માં જ આસી . વિષય કવાયત
For Private And Personal Use Only