________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવાર નહિ
- તમને લાત મારનાર અને અપમાન કરનાર ઉપર નમ્રતા–સૂલા બતાવે છે તેમજ વળી કહે છે કે જે મારે તે રાપવું. શું તમારા વહાલા મંત્રીની બુદ્ધિમત્તા ? સદાય તેની સલાહ લીધા કરશો તે કલ્યાણ કલ્યાણ થઈ જશે. આ પ્રમાણે તેઓનું કથન સાંભળો નૃપે ચતુર મંત્રીને કહ્યું કે તમે જે બીના બતાવી તેનું સપષ્ટીકરણ કરે. તમારું કથન મારે ગળે ઉતરતું નથી. ચતુર મંત્રીએ કહ્યું કે આપ વિચાર કરે તે સમજાય એવી બીના છે. મહારાજા? એ કયા આપના કરતાં સમર્થ છે કે તમેને અપમાન કરીને લાત મારે અને વળી તમે તેને ઉચિત માગવા પ્રમાણે આપ “આપના સહારાણી રીસાયા અને કલાતુર બનીને લાત મારે અગર રાજકુમાર રીસાય અને રીસ કરીને લાત મારી અપમાન કરે તેને તમે શું કરો? તેએાનું મસ્તક ઉડાવી દેશે? નૃપે કહ્યું કે તે તે કદાચ રીસાય-અને લાત મારે એથી માથે ઉડાવી દેવાય છે? નહિ જ તે-મહારાજા ! મહારાણી કે પુત્ર સિવાય તમને લાત મારીને અપમાન કરનાર અન્ય કોઈ સમર્થ હે તે હું દેખાતું નથી. મહારાજાએ તેનું ચાતુર્ય દેખી આનંદપૂર્વક તેની પ્રશંસા કરીને શીરપાન આપે. પેલાએ મનમાં વધારે બળવા લાગ્યા. પણ કરે શું? પિતાની જ અખાઈથી પિતે જ હલકા પડયા. અને હસી પાત્ર બન્યા. ત્યાર બાદ અદેખાઈ કરવાની ને ભૂલી ગયા. અને વિદ્ધ સતેષપણાને ત્યાગ કરીને ગુણાનુરાગી બની બુદ્ધિ પ્રમાણે પિતાનું કર્તવ્ય બજાવવા લાગ્યા. માટે કોઈની ઉન્નતિ રેખાને ખુશી થવું હુ હરિફાઈ કરીને આખા
For Private And Personal Use Only