________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. કીર્તિ સાગરિ શs પy જતિ થાય. તેને આ વાત ગમતી નથી અને કરતબ કરવામાં પાછા પડતા હોવાથી, મનમાં સહાય મળતા રહે છે. અને નતિ સાધતા નથી.
એક વૃ૫ના દરમ્બારમાં ચાર મંત્રી હતા. તેના પર અન્ય અધિકારીઓ અદેખાઈ કરવા. પણ આ ચતુર મંત્રી દરેક બાબતમાં પ્રવીણ હોવાથી રાજા તેના પર અધિક પ્રીતિ રાખ-અન્ય મંત્રી મનમાં બન્યા કરતા પણ તેમનું કાંઈપણ ચાલતું નહીં. જ્યારે તેઓ બહુ અકળાયા ત્યારે નૃપને કહેવા લાગ્યા. કે તમે ચતુર સાગર મંત્રી પર ઘણે
પ્યાર રાખે છે. અને દરેક બાબતમાં તેની સલાહ લઈ રાજ્યનું કાર્ય કરે છે. અમે શું મુખ છીએ. કે અમારી સલાહ લેતા નથી? અમે તેના કસ્તાં સવાયા કાર્યો કરવા સમર્થ છીએ. રાજાએ તે મંત્રીઓનું વથન સાંભળીને કહ્યું કે તમે ચતુર મંત્રીના કરતાં સવાયા બુદ્ધિમાં છે તે કહે મને જે લાત મારે મારું અપમાન કરે તેને શી શિક્ષા કરવી, તેમણે વિચાર કર્યા સિવાય એકદમ જવાબ આપ્યો કે તેનું મસ્તક ઉડાવી દેવું જોઇએ. ચતુર મંત્રીને પુછ્યું–કેમ શી શિક્ષા કરવી. વિચાર કરીને ચતુર મંત્રીએ કહ્યું કે, મહારજા ! તેના પર મૃદુતાને ધારણ કરી જે માગે તે ચગ્ય આપવું. પેલાએ આ સંભાળી હાંસી કરવા લાગ્યા, કે દેખા મહારાજા ! તમારા ચતુર મંત્રીની ચતુરાઈ ! ૧૦ અખાઈ કરનાર પ્રથમ હાથમાં બળે છે અને બુદ્ધિમાનની આગળ હલકે ૫ડતાં અધિક
બળાતે રહે છે. જેથી કહેવા લાગ્યા કે,
For Private And Personal Use Only