________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આંતર જયાતિ
તરફથી કે અધિકારી સરકાર તરફથી મેળવ્યુ' અને ખુશી થયા પરંતુ જ્યારે ઘાતીયા કર્મીના ધાત કરી આત્મ સ્વરૂપમાં રમણુતા થાય ત્યારેજ ખુશી થવા જેવુ છે. માટે તે કર્મોના ઘાત કરવાના ત્રિચાર-પ્રયત્ન કરવા તે આવશ્યક છે. સંસા રની ભૂલ ભૂલામણીમાંથો અને ભ્રમણામાંથી બહાર નીકળે તે બહાદુર અને શૂરવીર. સમ્યગ્ શ્રદ્ધા પૂર્વક સમ્યગ્દ્ગાની વ્યાવહારિક કાર્યં પ્રમાણિકતાએ કરીને પણ કર્મોને દૂર કરવા માં પ્રમાદ કરતા નથી, કારણ કે તે આધારે માણસાઈ મળી અન્તરાત્મા મનાયુ. હવે પરમાત્મા પદની પ્રાપ્તિ માટે અવશ્ય પ્રયત્ન શીલ અને છે. કેટલાક ધનાઢ્ય કહે છે. કે અમાને ચિન્તા શાક-સ’તાપ જેવું છે નહી. તેતા ઠીક છે. પરંતુ શાક સંતાપ-વિડંખનાના મૂલીયાં અદ્યાપિ વિદ્યમાન છે. તે ક્યારે પાંગરી નવપલ્લવિત અને સક્રેટ સ’તાપાિ ક્યારે ઉપસ્થિત થાય તે જ્ઞાની સિવાય કહેવા માટે કાઈ સમથ નથી. તેથી તેએાના મૂલને દુર કરવા પ્રયત્ન શીલ ખનવાની જરૂર છે. માટે પરિગ્રહની મમતાના ત્યાગ કરીને આત્મતત્ત્વ ઓળખવા માટે સંતાષને ધારણ કરી ધમ ક્રિયામાં તત્પર અને.
Xoo
૧૯૧ વર્તમાનકાલમાંકની કટુતાને દૂર કરવા આર્ભ સમાર્ંભ કરવા પૂર્વક પરિગ્રહના સગ્રહ કરીને મીઠાશ માની પણતેની કટુતા ગઇ નથી,
માટે ભાવિમાં શુભ ફ્લેટની મીઠાશ લેવો તથા તેના ઉમદે આસ્વાદ લેવા તે ભવિષ્ય તમારા હાથમાં છે ભાવીને સુધા રશે. તે વર્તમાનકાલ સુધરેલા છે તે માના, સુંદર લેાની
For Private And Personal Use Only