________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૫
- આંતર તિ
બને છે, ફક્ત જીનેશ્વરની આજ્ઞા મુજબ વર્તનશાલી થાય તેજ. અન્યથા સંસારાટવીમાં ઠેર ઠેર કંટકે ઉપસ્થિત થઈ વિદને ઉભા થાય છે. માટે હિત સાધવું હોય તે કથન મુજબ વન-વિચાર અને વિવેક રાખ. એક ગૃહસ્થને આજી. વિકાનું સાધન સારું હતું. પણ પટારા-ખટારા ભરાય એવું ધન હતું નહીં. મોજમજાહ-એશઆરામની અધિક તમન્ના હતી. પણ મજમજા નહી મળતી હોવાથી દરાજ ચિન્તાસંતાપ કરતા. ભાગ્યને સાધર્મિક બંધુની સહાય મળવાથી વેપાર કરતાં ફાવી ગયે. અને ધનાઢ્ય બન્યું અને માનસિક અભિલાષાને પૂર્ણ કરવા એશઆરામ-મેજમજામાં ગુલ્લાન બજો પણ જે વેપારમાં ફાવટ આવતી હતી. તેમાં ફાળે નહી. મિલકત ઓછી થવા માંડી. સાથે સાથે અશક્તિ અને વ્યાધિએ બરોબર ઘેરે નાંખે. રંડીબાજીમાં મેજમજાહમાં સ્વશરીરની અને આત્માની અધોગતિમાં શુભ વિચાર-વિવેક પણ હાય ક્યાંથી ? આતે પ્રથમની સ્થિતિ કરતાં અધિક દુઃખી થયો. રંક-કંગાલ જે બચે. દવામાં હજારો રૂપિયાને વ્યય કર્યો, એકલી દવા શું કરે ? છેવટે કંટાળી તદ્દન અશક્ત બનેલ હોવાથી સુદેવ-સુગુરૂનું શરણું સ્વીકાર્યું ગુરૂદેવે યુક્તિ પૂર્વક ઉપદેશ આપી સન્માર્ગે વાળે પડેલા વ્યસનને ત્યાગ કરવાથી અને ધર્મની રીતસર આરાધના કરવાથી ચિન્તા-વલેપાતની સાથે અશક્તિ અને વ્યાધિ પણ ખસી ગઈ. પૈસાઓને સાત ક્ષેત્રમાં વાપરવાથી મેજમજા કરતાં પણ અધિક આનંદ અને ઉત્સાહ થવા લાગ્યો. અંતે પરિવારની ચિન્તાને પણ ત્યાગ કરી આત્મહિતાર્થે સર્વ
For Private And Personal Use Only