________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨
સધાય છે. તાજ અને
આ. કીર્તિસાગરસૂરિ રચિત અપરાધને ત્યાગ કરી ન્યાય નીતિ પૂર્વક વર્તન રાખવું તેથી સ્વપરનું હિત સધાય છે. માટે હું એકાકી વિગેરે છું. તેવી ચિન્તા કર નહી, એકાકી ધાર્મિક અને નિર્દભી આત્મના સ્વરૂપને ઓળખવામાં જે શક્તિમાન બને છે. તેને અનુકુલના મળી રહે છે. જયારે ત્યારે એકાકી થયા સિવાય પરિવારવાળાને નિશ્ચિત બનાતું નથી. પરિવારવાળા સમ્યમ્ જ્ઞાનીને એકલા બનવું તે અધિક પસંદ હોય છે. પણ એકાકી થવું તે દુષ્કર છે. કારણ કે. ૧૮૯તેઓને પરિવારની ચિતા તેમને આગળ વધારવાની ઇચ્છા આડી આવીને ઉપસ્થિત થાય છે જે ભાગ્યશાલી, સમ્યગજ્ઞાની અને આજ્ઞા મુજબ શકય વર્તનશાલી હોય તે રીતસર
આત્મ તત્વમાં રમણુતા કરે છે.
માટે આત્મ કલ્યાણ સાધવું હોય તે દુન્યવી વલે-- પાતને ત્યાગ કરી યથાશક્તિ પુરૂષાર્થ કર પરિવાર પ્રાપ્ત થયા પછી જયારે તેને વિયોગ થાય છે. ત્યારે પરિવારમાં માન્યતા ધરાનારને ઘણું કઈ સતાવ્યા કરે છે. પરિવાર કાયમ હોય તે પણ આયુષ્ય ખતમ થતાં તેઓને મુકીને પરલોકે તે જવું પડે છે ને? તે પછી ચિન્તા કરવાની જરૂર નથી. આત્મહિતનું કાર્ય અસાધ્ય માનવું નહીં. યુક્તિ પૂર્વક કાર્ય કરવાની પાત્રતા–ાગ્યતા, દીર્ઘદશી અને તલસ્પર્શી વિચાર સમજ શક્તિની બક્ષીસ હાય અગર એકાગ્રતા પૂર્વક પ્રાપ્ત કરી હોય તો સાધ્ય બને છે. રંક હોય તે પણ મહારાજા બને છે. શઠ હોય તે શેઠ બને છે, બહેશ હોય તે બહાદુર
For Private And Personal Use Only